________________
૪૩૨
ઉત્તર–પરમી કલમમાં શો વધે જણાવે છે?
પ્રશ્ન ૨૬ મું–શિષ્ય-પદ૨ મી કલમમાં કેટલાક એવે વધે ધરાવે છે કે-જ્યાં માંસ મચ્છાદિક વપરાતા હોય એવી સંખડીમાં-એવા જમણવારમાં સાધુએ ભિક્ષાર્થે જવું પણ ખરૂં માટે આ સંબંધી શું સમજવું ?
ઉત્તર–અહો બંધુઓ ! સમદષ્ટિથી વિચાર કરશે તે તરત જ સમજી શકશે કે-જ્યારે સાધારણ અને સાદી સંખડીમાં ભગવતે સાધુને તે રસ્તે પણ જવાને નિષદ્ધ કર્યો છે. તે પછી જ્યાં માંસ મદિરાદિક વપરાતા હોય તેવી સંખડીમાં જવાની આજ્ઞા કેમ કરે? તે પ્રથમ વિચાર કરે જોઈએ. માટે પદ૨ મી કલમનો અર્થ જે જોઈએ તે સમજી શક્યા હોય એમ જણાતું નથી.
પ્રશ્ન ૨૭ મું–સાદી સંખડીમાં ભગવતે શું ફરમાવ્યું છે?
ઉત્તર–સાંભળે-જ્યાં સંપડી હોય એટલે જ્યાં જમણવાર હોય ત્યાં સાધુને ઈરાદાપૂર્વક જાવું નહિ તેના સુત્રા નીચે પ્રમાણે છે.
(૧) કલમ (૫૪પ મે) બે ગાઉની હદમાં પણ સંબડી-જમણવાર હોય તે તે ગામમાં ઈરાદાપૂર્વક ભજન લેવા માટે ન જાવું.
- (૨) કલમ ૫૪૬ મે, જે દશે સંબડી હોય તે દિશાએ સાધુએ નહિ જતાં એથી ઉલટી દિશાએ આહારદિક વહેરવા જવું.
(૩) કલમ (૫૪૭ મે) ગ્રામ, નગર, પુરપાટણદિકને વિષે સંખડી હોય તે સંખડીને મનમાં ધારીને તે નિમીતે ત્યાં જવું નહિ. કારણકે કેવળી ભગવાને કહ્યું છે કે “સંખડીમાં જવાથી કર્મ બંધાય છે.”
(૪) કલમ (૫૪૮ મે) જે મુનિ સંખડીમાંથી ભેજન લેવા માટે સંખડી તરફ જશે. તે આધાર્મિકાદિ દેષ-યુક્ત દુષ્ટ આહારમાં ફસાઈ પડશે. તે સિવાય જગ્યા વગેરેના ઘણા દેશો ઉત્પન્ન થતા કહ્યું છે.
ઉપર કહેલા ચાર સૂવા-ચાર કલમે પિંડેષણ અધ્યયનના બીજા ઉદેશામાં-ભાષાન્તરમાં કહેલ છે.
(૫) કલમ (૫૫૦ મે) જો મુનિ સંબડી ભેજન કરશે તે કોઈ વખત તે આહારથી વિક્રીયા ઉત્પન્ન થવાથી શૂલાદિક રેખત્તિ વગેરે દરદ થવાને સંભવ માટે કેવળી ભગવાન જણાવે છે કે સંબડી ભેજન કર્મ બંધને હેતુ છે.
પપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org