________________
૩૨ से भिक्खू वा (२) जाव पविहे समाणे सेज पुण जाणेजा मंसाइयं वा, मच्छाइयं वा, मंसखलं वा, मच्छखलं वा आहेणं वा, पहेणं वा, हिंगोलं वा, समेलं वा, हीरमाणं संपेहाए, अंतरासेमग्गा बहुपाणा वहुवीया बहुहरिया बहुओसा बहुउदया बहुउत्तिंग पणग-दगमट्टिय-मकडासंताणगा, बहवे तत्थ समण-माहण-अतिहि-किवण-वणीमगा उवागता उवागमिस्संति, तत्थाइण्णा वित्ती, णो पण्णस्स णिक्खमण पवेसाए, वायण पुच्छण परियट्टणाणुहाए धम्मामुओग चिंताए, सेवंणच्चा तहप्पगारं पुरेसंखडिवा पच्छासंखडिवा संखडिपडियाएणो अभिसंधारेज्जा गमणाए ॥५६१॥
(મુનિએ જમણવારમાં ન જવું) આ નામના હેડિંગ નીચે ભાષાંતરવાળા લબે છે કે
મુનિએ ગૃહસ્થના ઘરે (ગૃહસ્થમાં તમામ ધર્મવાળાને સમાવેશ થાય છે). ભિક્ષાર્થે જતાં તેને ત્યાં એવું જણાય કે અહિં માંસ, મત્સ્ય કે મઘવાળું વિવાહ ભોજન, મૃતક ભોજન, ય પ્રીતિ ભોજન છે અને તેને ત્યાં કઈ લઈ જતું હોય, તે પણ જે માર્ગમાં બીજ, વનસ્પતિ, ઠાર, પાણી, કે ઝીણા જીવજતું ઘણું હોય અથવા ત્યાં ઘણાએક (સાક્ષાદિક) શ્રમણ, બ્રાહ્મણ, વટેમાર્ગુઓ, રંક ભિક્ષકો કે ભાટ ચારણે આવેલા કે આવવાના હોય અને તેથી ત્યાં બહ ભીડ થવાની હોય જેથી ચતુર મુનિને ત્યાં જવું વળવું મુશ્કેલી ભરેલું થઈ પડે અને પઠન પાઠન કે ધર્મોપદેશ અટકી પડવાના જણાય તેવા સ્થળે તે મુનિએ જવાને ઈરાદે નહિ કરે. (૫૬૧)
- અહિયાં માંસાદિકની સંખડીને વિષે યા તે રસ્તે જવાની ભગવતે સાધુને ન કહી છે.
પ્રશ્ન ૨૪ મું-શિષ્ય-ઉપરના અધિકારને માટે તે વાંધો નથી, વાં તે (પદ૨મી કલમ વગેરે) છ કલમને છે.
ઉત્તર–કઈ કલમને વધે છે ને છ કલમે કઈ છે? તે કહો.
પ્રશ્ન ૨૫ મું-શિષ્ય-આચારાંગ સૂત્રના ભાષાન્તરમાં પરિહાર્ય મીમાંસા-એટલે-શક્તિ સૂત્રની વિચારણા. (ઉપઘાત) ની શરૂઆતમાં “પિંડેષણ નામના પહેલા અધ્યયનમાં (કલમ-પ૪૨-પ૯પ-૬૦૭-૬૧૯૬૩૦-અને ૬૩૧) એ ૬ કલમને તકરારી ગણી તેમાં વાંધો ઉઠાવ્યા છે, તેનું અનુક્રમે સમાધાન થવું જોઈએ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org