________________
૪૨૯ टीका-इत्येतच्च तेषां महतेऽनयेति (जेयावीत्यादि) येचापि रस गौरव गृद्धाः शाक्योपदेवर्तिनस्तथा प्रकारं स्थूलोरभ्रं संस्कृतं घृत लवण मारचादि संस्कृतं पिशितं भुंजतेऽनंति तेऽनार्याः पापं कल्मषमजाना निर्विवेकिनः सेवंते आददते तथा चोक्तं । हिंसामूलममेध्यमास्पदमलं ध्यानस्य रौइस्ययद्.
वीभत्सं रुधिराबिलं कृमिगृहं दुर्गधि पूयादिकं ॥ शुक्रा सकप्रभवं नितांत मलिनं सभिः सदा निंदितं,
को मुंको नरकाय राक्षससमो मांसं तदात्मद्रुह. ॥१॥ હિંસાના મૂળ હેતુભૂત, અપવિત્ર, રૌદ્ર ધ્યાનના ખાસ સ્થાનકરૂપ, ગ્લાનિ જનક, લેહીથી ખરડાએલા, કીડાથી ભરપુર, દુધી, પરૂવાળા, વીર્ય અને લેહીથી ઉત્પન્ન થતા, અત્યંત મલિન અને સારા માણસેએ હંમેશ નિંદિત કરેલા, એવા માંસને રાક્ષસ સરખે કુર થઈને તેમાં વસેલા જીવને દ્રોહી બની જે નરક જવા ચાહતા હોય તેજ ખાય, બીજે કણ ખાશે? વળી––
॥ अपिच ॥ मांस भक्षयिताऽमुत्र, यस्य मांस भिहा यहं । एतन्मांसस्य मांसत्वं, प्रवदंति मनीषिण: ॥२॥
હું અહીં જેનું માંસ ખાઉ છું; તેમને પહેલા લેકમાં ભક્ષણ કરનાર છે, એ રીતે બુદ્ધિવાને માંસ શબ્દના બે અક્ષરને અર્થ કરે છે. (માં- મને તે ખાનાર છે) તથા
योऽत्ति यस्य च तन्मांस, मुभयोः पश्यतांतरः ga ક્ષm વૃત્તિ, : વાળે જાતે રૂા.
જે માંસ ખાય છે, અને જેનું માસ ખવાય છે, એ બેની સ્થિતિમાં જે તફાવત છે તે જુવે. જ્યારે ખાનારને માંસ ખાતાં ક્ષણિક–ડા વખતની તૃપ્તિ મળે છે, ત્યારે બીજો હમેશને માટે પ્રાણ વિમુક્ત થાય છે.(અથ ટીકાર્થ:-)
આ રીતે માંસ ભક્ષણમાં ઘણા દોષ રહેલા છે. એમ જાણીને શું કરવું તે સૂત્રકાર બતાવે છે કે માંસ ભક્ષણથી થતાં ખરાબ વિપાક અને તેથી અલગ રહેતાં થતા ફાયદાને જાણનારા નિપુણ પુરૂષો મનથી માંસ ખાવાની અભિલાષા પણ કરેજ નહિ.
માંસ ખાવું તે દૂર રહ્યું, પણ “માંસ ભક્ષણમાં દોષ નથી” એવું વચને બેલવું પણ હડહડતું જૂઠ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org