SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૩ ઉત્તર–આ વિષે ઉપર સૂત્ર પાઠથી જણાવી ગયા છીએ કે જૈન સાધુને ધાનની જાતિના અચેત પુદ્ગલ સિવાયને આહાર નિષેદ્ધ છે; તે પણ ખુલ્લી રીતે મદિરા માંસને સાધુને નિષદ્ધ છે, એમ જાણવાની ઈચ્છા ધરાવનારા માટે નીચેના દાખલા ટાંકવામાં આવ્યા છે સાભળે-- બાબુવાળા છાપેલા સૂયંગડાંગ સૂત્રના બીજા ગ્રુતસ્કંધે-બીજા અધ્યયને-પાને ૭૫૯ મે-બેલ ૭૨ મે-સાધુના અધિકારમાં–સાધુ કેવા હોય? તે ગુણ જણાવતા મૂળ પાઠમાં કહ્યું છે કે ક માસ સ ” ઈતિ મૂળ પાઠ-અથ ને દીપિકા - ગણદ ના વિના માનાં નાશ્વતતા (પાને ૭૬પ મે) તથા પાને ૭૬૩ મે–અર્થ–માં કહ્યું છે કે-( ગ સરી ૦) માઘ માંસના પરિત્યાગી હોય. વળી, સાધુને માટે શ્રી પ્રશ્નવ્યાકરણમાં-થા સંવરદ્વારની પાંચમી ભાવનામાં-સાધુએ પ્રણત-સ્નિગ્ધ-બેલીષ્ટ-વિષયવિકાર વધે તે આહાર કરે નહિ તેમાં પણ કહ્યું છે કે--મદ્ નન્ન મંસક વિરુ પવિત. એટલે મધુ, મધ, માંસ વગેરે વિષયને ત્યાગ કરે. અહિંયાં પણ મઘ માંસને ત્યાગ કરે કહ્યો છે. I પ્રશ્ન ૧૧ મું–અહિયાં કોઈ કહે કે-ચેથા મહાવ્રતની પાંચમી ભાવનામાં મધ માંસ નિષેધ્યા તેમજ દૂધ, દહીં, વૃત, નવનીત (માખણ), તેલ, ગલ, ખાંડ, સાકર, મધુ, સધ, માંસ, ખજક, એ સર્વ બેલ વરજ્યા છે. તેનું કેમ ? ઉત્તર-તેના માટે સૂત્રકારે ભાંગા જણાવ્યા છે. ઉપર કહેલા બેલમાં ચાર બેલને તે સર્વથા નિષેદ્ધ છે બાકીના બેલને માટે ભાગી પડેલા તેજ અધિકારે મૂલ પાઠથી જણાવ્યા છે. ૧. પ્રથમ બોલે-પ્રણીત સ્નિગ્ધ ભજન વરજ કો તે વિશે કરીને પ્રણીત તે ચાર પ્રકારની મહા વિગય તે તે સાધુ જમેજ નહિ, સાધુને તે કલ્પજ નહિ. એ પ્રથમ અધિકાર જાણવે. ૨. બીજે બોલે-કોઈ ધના અણગારની પરે તપ વિશેષે વાજ, કેતા તજે ખીરાદિક ખજક પ્રમુખ બારે વિગયને ત્યાગ કરીને આહાર કરે; એટલે ચાર મહા વિષયને તે મુલેથીજ સર્વથા ત્યાગ હોય, બાકીને તપ વિશેષ જાણ. એ બીજો અધિકાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy