________________
૪૨૨
કદિ ન હોઈ તે માટે એ અર્થ છે. માંસ રૂધિર સહિત જમ્યાં-ઉપન્યાં વૃદ્ધિ પામ્યાં તે સર્વ મિત્ર ભખવા નહિ એટલે ત્રસજીવને માંસાદિક વર્ષ એ સુદ્ધ સૂત્રાર્થ જાણ.
પ્રશ્ન ૯ મુ–એણે સૂત્રે સર્વથા દઢાવ કી જે સાધુને સર્વથા માંસને નિષદ્ધ તે તેને વિષે દૂધાદિકનું શું સમજવું ?
ઉત્તર-દૂઘાદિક તે પછી ઉપન્યા પણ લેહી માંસની પેઠે સહજાયા મહી ન કહેવાય, માટે દૂધને નિષેદ્ધ નહિ લેહી માંસને સર્વથા નિષદ્ધ ધાન સરસવાદિક સચિત અચિતાદિ ઘણા છેલને ટાળે કીધે વનસ્પતિ માંહી પણ કાચી સચીતાદિકને ટાળી પણ માંસને તે સર્વથાજ નિષેધ કર્યો.
કુલથી પણ ન ખાવા સરસવની પેરે. ધાન કુલથા (કળથી) ને ધાન સરસવની પરે ભખેવા અભખેવા કહેવું. અને સર્વથા કુલસ્થા અભખેવામાં મનુષ્ય તિર્થીને ભાગે સરિસવા મિત્રની પેઠે કહેવું. તિર્યંચ જાતિમાં પણું ગાય પ્રમુખના કુલ [ગોકુલ] કહ્યા છે ને તેમાં સર્વ પશુજાતિને સમાવેશ થઈ જાય છે, માટે ધાન કુલત્થા સિવાય અભખેવા કુલત્યામાં મનુષ્ય તિર્યંચને કુલસ્થાને માંસ સર્વથા નિષદ્ધ કહ્યો.
માસામાં, ધાન માસાના ભખેવા અભખવાના ભાગમાં જણાવ્યા અને બીજા ભેદે માસા તે બારે માસ તથા સેના રૂપાના તેલા તે પણ અભખેવા કહ્યા છે. તેમ ઉપલબ્ધથી માસીને પતિ માસા તે પણ અભખેવા જાણવા.
ઉપરને અધિકાર ભગવત મહાવીરે બ્રાહ્મણના મતને તેના શાસ્ત્રના ન્યાયને આગળ કરીને સોમિલને ઉત્તર આપેલ છે. પણ ભગવંતના મતે તે ધાન જાતિ–એકેદ્રિયન વનસ્પત્યાદિકના અચેત પુદગલ-ફાશુક નિર્દોષ મુનિને લેવા ગજ કલ્પતિ વસ્તુને આહાર કરે કપે તે જણાવ્યું અને બાકીના અકલ્પનિક વસ્તુને નિષદ્ધ પણ જણાવ્ય.
પ્રશ્ન ૧૦ મું– કોઈ કહે કે જૈનના સાધુને મદીરા માંસ ખાવાની તેમના શાસ્ત્રમાં આજ્ઞા આપી છે, એમ અંગ્રેજી આચારાંગના તજુમાના વાંચનારે આક્ષેપ કરે છે, તથા અલ્પ બુદ્ધિવાળા પણ આચારગાદિકના ભાષાંતરે વાંચીને પણ એજ પ્રમાણે બેલે છે તે તેને માટે કોઈ સૂત્ર પાથી ખુલાસા છે? જે આવા પ્રકારના જૈન સૂત્રથી તથા અન્ય શાસ્ત્રથી ખૂલાસે કરવામાં આવશે તે મેટો ઉપકાર થશે અને ઘણા લોકોની શંકાઓ દૂર થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org