________________
૪૨૧
ખાવાગ્યે નહિ તે તે સિવાય માટે શું સમજવું ? તેને ખુલાસો થયે નથી. પરંતુ ઉપલા કહેલા ત્રણે અલાવામાં રહસ્યો રહેલા છે, માટે તેને ખુલાસે થવો જોઈએ?
ઉત્તર–તેને ખુલાસે એ છે કે માતાનાં ત્રણ અંગ સહિત સરખા જાયા–જનમ્યાને સ્વભાવ છે, જેને તે સહજાયયા. એટલાં અંગસાહત સરખા જનમ્યા, વૃદ્ધિ પામ્યા, ને ક્રિડાને સ્વભાવ તે મિત્ર સરિસવા. એટલે સર્વ ગર્ભજ તિર્યંચ મનુષ્યને અહી ૧ અઠી મીજા ૨ કેસ રેમ નખ ૩ એ ૩ અંગ બાપના, મંસ ૧ લેહી ૨ મત્યલિગે-માથાને ભેચે ૩. એ ૩ અંગ માતાના. તેમાં અભક્ષ ભક્ષીને ખાવા ગ્ય માંસ ને લેહી ૨ તે તે સાધુને અભક્ષ કહેવાય ખાવા યોગ્ય નહિ. એણે સૂત્રે ગર્ભજ મનુષ્ય તિર્યંચને માંસ રૂધિરને નિષેધ કર્યો–સર્વથા વર.
પ્રશ્ન ૭ મું—એણે સૂરો સહાયાદિ ત્રણ બેલ કહ્યા છે તેના રૂધિર માંસ વજ્ય એમ ઠરે તે તે સિવાયના સર્વત્રને માટે શું સમજવું ?
ઉત્તર–તેને ખલાસ ઉપર આવી તે ગયે છે. તે પણ એમ જાણે જે સાથે જન્મેલા, સાથે વૃદ્ધિ પામેલા, સાથે ક્રિડા કરેલા અભક્ષ કહ્યા. તે તેને ભક્ષ કેવી રીતે થાતું હશે? અને તે સિવાયનાને ભક્ષ ખુલે રહ્યો? એમ પણ કદિ હોય નહિ. માટે એને અર્થ એમ સમજે જેસહજયા તે ઓદારિક શરીર મળે, માંસ અને રૂધિરાદિક સહ કહેતા સંઘાત, જાયા કહેતા જનમ્યા ૧ તે બે બેલ સહિત વૃદ્ધિ પામ્યા ર તે બે બોલ સહિત ક્રિડા કીધી ૩ એ વિહું પણ માંસ રૂધિરાદિકે સહિત જનમાદિક ત્રણ વાના પામે. અને બીજા પણ એ બે સહિત જન્મ પામ્યા-ઉપનાં, વૃદ્ધિ પામ્યાં. તે માટે સર્વ તિર્યંચ મનુષ્યની એક સરખી અવસ્થા તે માટે એ સર્વ મિત્ર સસિસવા તે અભકયા-ન ભખવા એટલે સર્વ માંસ ખાવાને નિષદ્ધ કહ્યો.
પ્રશ્ન ૮ મું –અહીંયા કેઇ એ અર્થ કરે જે, સાધુને એવી પ્રતિજ્ઞા હોય કે-મુજ સંઘતે જન્મ હોય તેને ન ખાવા તે સિવાયના કળા રહ્યા, તેનું કેમ?
ઉત્તર–સાધુને તે આગલા પાછલા ને સામે જન્મેલા કોઈ અમિત્ર નથી, સર્વ મિત્રજ છે. સાથે જન્મ્યા તે ન ખાવા એમ કહ્યાને છે પરમાર્થ ? સંઘતે જગ્યાની ખબર કેમ પામીયે? સંઘાતે જમ્યા તે ન ખાવા તે સંઘતે ન જમ્યાં તેનું માંસાદિક ખાવું બને એમ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org