________________
પ્રશ્ન ૬૮ મું–ચરીમ અચરમ તે કેણ?
ઉત્તર–પન્નવણ પદ ૩ જે-અર્ધાકારે ચરમ તે ભવ્ય જીવ, ને અચરીમ તે સિદ્ધ ને અભવ્ય જીવ કહ્યા છે. ને ને ચરીમ, ને અચરીમને ત્રિીજો ભાગ કરે તે ત્રીજા ભાગમાં સિદ્ધના જીવ જાણવા. એટલે અચરીમ સર્વથી થડા તે અભવ્ય ૧, તેથી ને ચરીમ, ને અચરીમ અનંતા ગુણા સિદ્ધના જીવ ૨, તેથી ચરમ અનંત ગુણ ભવ્ય જીવ આશ્રી ૩.
પ્રશ્ન ૬૯ મું–પન્નવણા પદ (૫) મે-તિર્યંચ પચેંદ્રિયની ઉત્કૃષ્ટી અવગાહણામાં ત્રણ જ્ઞાન ને ત્રણ અજ્ઞાન કહ્યા ને ઉત્કૃષ્ટી સ્થિતિમાં બે જ્ઞાન ને બે અજ્ઞાન કહ્યા તે કેમ ?
ઉત્તર–ઉત્કૃષ્ટી અવગાહણવાળા હજાર જેજનનાં મછ હોય છે, ને ઉત્કૃષ્ટી સ્થિતિવાળા તિર્યંચ જુગળીયા હોય છે. માટે ઉત્કૃષ્ટી અવગાહણવાળા મજી ને ત્રણ જ્ઞાન ને ત્રણ અજ્ઞાન હોય. અને ઉત્કૃષ્ટી સ્થિતિવાળા તિર્યંચ જુગળીયાને બે જ્ઞાનને બે અજ્ઞાન હોય
પ્રશ્ન ૭૦ મું–જળચરમાં જુગળીયાને ભેદ હોય કે નહિ.
ઉત્તર–જળચરમાં જુગળીયા ભેદ નથી. તેનું આઉખું કોડ પૂર્વનું છે માટે.
પ્રશ્ન ૭૧ મું–પન્નવણું પદ ૬ ઠે-તિર્યંચ પગૅટ્રિને ઉપજવા આશ્રી આઠમા દેવલેક સુધી નિરંતર કહ્યા તે કેમ ? અને મનુષ્યને પણ ઉપજવા આશ્રી નિરંતર સન્વેસુડાણ સુવિવજતી કહ્યું તેનું શું કારણ?
ઉત્તર–દેવમાં તિર્યંચ ચંદ્રિ, ભવન પતિથી માંડીને આઠમા દેવલેક સુધી ઉપજે માટે નિરંતર કહ્યા છે. તેમજ મનુષ્યને ઉપજવા આશ્રી દેવતામાં સર્વ ઠેકાણે જાણવા. આ પ્રશ્ન ૭૨ મું–મનુષ્યની સંખ્યા ૨૯ ઓગણત્રીશ આંકની કહી તે શી રીતે ?
ઉત્તર–પવણ પદ ૧૨ મે-મનુષ્યનાં બધે લગ જઘન્ય પદે સંખ્યાતા કોડાકોડી ઓગણત્રીશ સ્થાનકનાં કહ્યા. તે ત્રણ જમલ પદ ઉપર અને ચાર જમલ પદ હેઠા. અથવા છઠા વર્ગ–પાંચમાં વર્ગ સંઘાતે ગણતા થાય તેટલા–તથા એક એકડે છનું વાર ગણુએ તેટલા મનુષ્ય છે. હવે જમલ પદ તે આઠની સંખ્યા એટલે આઠત્રી ચવીશ આંક ઉપર ને આઠ ચેક બત્રીશ આંકમાંહી એટલે ઓગણત્રીશ આંક સમજવા-અથવા છઠા વર્ગને પાંચમાં વર્ગ સાથે ગુણવા–ને–એટલે બેના વચ્ચે પ્રથમ વર્ગ ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org