________________
४०४
ઉત્તર–પન્નવણા પર બીજે-બારમા દેવલેક સુધી અપકાયની ઉત્પત્તિ કહી છે. એટલે બારમાં દેવલેક સુધી વાવડી હોય અને વાવડીમાં અપકાય હેય–ટીકામાં નવયકાદિમાં વાવડી તથા જળને અભાવ કહ્યો છે.
પ્રશ્ન પ૯ મું–બાદર વનસ્પતિકાય કયાં કયાં ને કયે ઠેકાણે હોય ?
ઉત્તર–બાદર વનસ્પતિકાય અધે લેક આશ્રી ઘને દધી પ્રમુખમાં કહી, અને ઉર્ધ્વ લેકે બારમા દેવલેક સુધી કહેલ છે. ન્યૂ ગઈ તથ વળે
જ્યાં જળ ત્યાં વનસ્પતિકાય હોય એટલે સર્વ ઠેકાણે જળને આશ્રીને વનસ્પતિકાય કહી છે. સાખ પન્નવણા પદ ૧ લે અને ત્રીછા અસંખ્યાતા દ્વીપ સમુદ્રમાં પણ બાદર વનસ્પતિકાય લાભે.
પ્રશ્ન • મું–ત્રણ વિગકી (ઇદ્રી ૧ દ્રિ ૨ ને રેકી ૩) કયાં કયાં હોય ?
ઉત્તર–ત્રણ વિગલેદ્રી, તિર્યંચ પચેંદ્રી એ ચાર આશ્રી ઉર્વ અને અધો લેકે દેશ ભાગે કહ્યા છે. તે ઉર્ધ્વ મેર સધી. અધે–અધે ગામની વિજય આશ્રી કહેલ છે. અને ત્રીછા અસંખ્યાતા દ્વીપ સમુદ્ર તથા સર્વ જળ સ્થાનક આશ્રી પણ સંભવે.
પ્રશ્ન ૬૧ મું–દેવકની વાવડીમાં પિરા પ્રમુખ હોય કે નહિ ?
ઉત્તર–દેવેલેકમાં શુદ્ર પ્રાણી ન હોય. માટે દેવકની વાવડીમાં પિરાને સંભવ નહિ.
પ્રશ્ન ૬૨ મું–પન્નવણા પદ જે-દેવતાને ઘેળા દાંતને કાળા કેશ કીધા છે તે દેવતાને હાડકા હેય નહિ ને દાંત કેમ રહ્યા ?
ઉત્તર–દેવતાને હા, માંસ, લેહી હોય નહિ પણ દેવતાને વૈકય પુદ્ગલની વસ્તુ બધી હોય, તેનું સર્વત્ર અંગોપાંગ અખંડ અને શેનિક હાય. દાંત કેશ વિનાના મનુષ્ય પણ શોભતાં નથી. અશોભનિક ગણાય છે, અને દાંત કેશવાળા શેનિઠ ગણાય છે, તેમ દેવતામાં બે ભાંગા નથી. એક શેનિકને જ ભાગે છે. અને સર્વાગ વૈકયને પુગળનું જ બનેલું હોય છે.
પ્રશ્ન ૬૩ મું–શ્રી પન્નવણ પદ ૩ જે-જીવ આથી સર્વથી છેડા અણહારી, તેથી આહારિક અસંખેજ ગુણ કહ્યા તે વનસ્પતિના જીવ તે સિદ્ધ થકી અનતા છે. તે અનંત ગુણ અહારિક કેમ ન કહ્યા ?
ઉત્તર–૧ એક, વિગ્રહ ગતિવાળા, ૨ બીજા કેવળ સમુદ્રઘાતવાળા, ૩ ત્રીજા અજાગી, અને સિદ્ધ એ અણહારિક હોય. હવે વનસ્પતિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org