________________
૪૦૦
ન્યાયપૂર્વક શિક્ષા આપી પાપથી મુક્ત કરે છે. છએકાયના રક્ષણની અને યકાયને પ્રાણીની દાદ સાંભળનારી અને અદલ ઈન્સાની આપનારી સત્ય અને સાચી કેરટ તે એક મહાવીર પરમાત્માની જ છે તે ખરી છે.
પ્રશ્ન ૪૮ મું–કેઈ કહે કે–જ્યારે ગોશાળાએ તેજુલેશ્યાથી બે સાધુને બાળ્યા અને ભગવંત પંડ ઉપર તેજુલેશ્યા મૂકી ત્યારે ભગવંત તે કેવળી હતા કે તેમનાથી કાંઈ ન થઈ શકે પણ બીજા સાધુઓ પાસે શું તેજુલેશ્યાદિક લબ્ધિ ન હતી કે કોઈપણ પરાક્રમ ન કરી શકયા ?
ઉત્તર–બંધુઓ ! એજ મહાવીર પરમાત્માએ બતાવેલી-મહાવીરના ઘરની દયા. મહાવીર જ્યારે છાસ્થ હતા ત્યારે શાળા ઉપર મૂકેલી વેશાયણ તાપસની તેજુલેશા તેને દૂર કરવાને ભગવતે શાળાને બચાવવા અનુકંપા અર્થે શીતલ લેશા મૂકી અને શાળાને બચાવ્યા. પરંતુ આ વખતે તે ભગવત કેવળી છે, એમ કહી ભગવંત માટે તે અટકવું જ જોઈએ, પણ બીજા છદ્મસ્થ મુનિએને માટે દુનિયા કલ્પના કરે કે શું ગોશાળા જેટલી પણ શક્તિ બીજામાં નહોતી ? આ સવાલને માટે તે ભગવંત પોતેજ કહી ગયા છે કે-ગોશાળાને તેજુલેશ્યા છે, તેથી અનંત ગુણી સામાન્ય સાધુને હોય, તેથી અનંત ગુણી સ્થિવર ભગવંતને હોય, તેથી અનંત ગુણી તેજુલેશ્યા અરિહંત ભગવાનને હોય. પણ ત્રણે પદે ક્ષેતી ક્ષમા કહ્યા છે. આ મહાવીરના ઘરની દયા. સાખ ભ. સ. ૧પમે
પ્રશ્ન ૪૯મુંભગવતીજી શતક રપમે–ઉદેશે ૩ જે-તથા ઠાણાંગજીના ઉમે ઠાણે-સાત શ્રેણી કહી તેનું સ્વરૂપ શી રીતે છે?
ઉત્તર–સાત શ્રેણી (પ્રદેશની પંક્તિ) ખા પ્રમાણે કહી છે.-૧ રજુ આયતા, રક્તવંકા, ૩ દ્વિધાવંકા, ૪ એક્તઃખા, પ દ્વીધાખા, દે ચકવાળા, ૭ અર્ધચકવાળા. એ સાતમાં
૧ રૂજુ આયતા તે જે વડે કરી જીવ ઉર્ધકાદિથી અધોલેકોદિને વિષે રૂજુ ગતિ ઉપજે તેને રૂજી આયતા કહીએ.
૨ એકતવંકા (વકા) તે જે વડે કરી જીવને પુદ્ગલ રૂજુ ગતિએ કરી વકને કરે બીજી એણીએ કરી ઉપજે તેને એક વંકા કહિયે.
૩ દ્વિધાલંકા (વકા) તે જેને વિષે બે વાર વક કરે એ ઉર્ધક્ષેત્રથી અગ્નિકુણનાં અધે ક્ષેત્રે વાયવ્ય દિશાએ જઈને ઉપજે તેને હોય તે બતાવે છે. પ્રથમ સમયે અગ્નિકુણથી ત્રીછા નૈરૂત્યકુણે જાય તિહાંથી ત્રીછી વાયવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org