________________
૩૭
પણ અધગ કે. એટલા આંધળા વણિ એટલે અગ્નિકાયના જીવે એ અર્થ એને ભાવાર્થ એમ સમજે કે જેટલા બાદર તેજસ્કાયના જી અલ્પ આયુષ્યવાળા હોય, તેટલા સૂક્ષ્મ અગ્નિકાયના જે ઉત્કૃષ્ટી સ્થિતિ વાળા હેયઃ ? એ પ્રમાણે પૂછતા ભગવંતે હા પાડી કે જેટલા અલ્પ આયુષ્યવાળા બાદર અગ્નિના જે હોય તેટલાજ સૂક્ષમ અગ્નિના જી. ઉત્કૃષ્ટ આયુષ્યવાળા હોય એ પ્રમાણે પરમાર્થ સમજે.
પ્રશ્ન ૪૦ મું –ભગવતીજી સ. ૧૮ મે ઉ૦ ૫ મે નારકી હે ભગવંત? અનંતરે નીકળીને જે ભવ્ય (પ્રાપ્ત થવા ગ્ય) પંચેન્દ્રિય તિર્યંચ નીને વિષે ઉપજે તે દિશા આઉખા પ્રતેવેદે ?
ઉત્તર–હે ગૌતમ ? નારકીનું આઉખું વેદે. તિર્યંચ પદ્રિનું આઉખું આગળ કીધું રહે. ઈત્યર્થ–ઈ તર્ક નારકી તિર્યંચમાં ઉપજે અને નારકીનું આઉખું કેમ વેદે ? સમાધાન વાટે વેહેતા તથા ઉપજતા સમયથી ભવનું આઉખું પ્રાણુ અપ્રાપ્ત થતાં સુધી વેદક સત્તામાં પૂર્વ ભવનું આયુષ્ય વેદે, જ્યાં સુધી પુર્વલી વેશ્યા અનુભવે ત્યાં સુધી. એમ વિશે દંડકની વક્તવ્યતા ત્યાંથી સમજવી.
પ્રશ્ન ૪૧ મું–દેવતા લુગડા આભરણદિકની વિભૂષા કરી શરીર અલંકૃત કરે તેને વૈક્રિય કર્યું કહેવાય કે નહિ.
ઉત્તર– ભગવતીજી સ. ૧૮મે-ઉ. પમે-બે પ્રકારના દેવ કહ્યા છે એક વેકિયવંત-અને બીજા અકિયવંત. તિહાં વૈક્રિયવંત દેવને અલંકૃત મનુષ્યનું દષ્ટાંત કહ્યું છે. એટલે વસ્ત્ર આભારણાદિકે શરીર અલંકૃત કરે તે પણ દેવતાએ વેક્રિય કર્યું કહીયે. અને ભવ્ય ધારણીય શરીરવાળા દેવતા મૂળ સ્વરૂપે હોય તે અવૈકિયવંત કહેવાય.
પ્રશ્ન કરે મું–પૃથ્વીકાયના જીવ પ્રાણાતિંપાતાદિ પાપ કરે ?
ઉત્તર–ભગવતીજી સ. ૧ભે-ઉ. ૩જે-ગૌતમ સ્વામીએ પૂછ્યું કે હે ભગવંત ! પૃથ્વીકાય પ્રાણાતિપાત કરે એટલે જીવની હિંસા કરે ! મૃષાવાદ બેલે ? જાવત્ અઢારે પાપસ્થાનક કરે ? ભગવંત કહે હંતા ગેયમા. પ્રાણાતિપાતના કારક કહિયે. ઈમ જાવત્ મિથ્યાદર્શન સત્યનાના પણ કારક કહિયે. હાં તર્ક–પૃથ્વીને જીવને વચનાદિકને અભાવ છે. છતાં વચનાદિકને અભાવે મૃષાવાદ કહ્યું તે કેમ? ઉત્તર-અવિરતીને આશ્રીને અઢારે પાપ સ્થાનકના સેવનાર કહેવાય. તેમાં મૃષાવાદ પણ આવી ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org