________________
૩૯૧
પ્રશ્ન ૨૫ મું–પ્રથક કયા સુધી કહીએ ?
ઉત્તરથી માંડી નવ સુધીને પ્રથમ કહેલ છે. પણ ભગવતીજી સવ ૧૨મે–ઉ૦ ભે–પ્રથકને એક ઉપરાંત સંખ્યાતા, અસંખ્યાતા સુધી ગણ્યા છે. તથા સતક ૧૯ મે-ઉ૦ ૧ પહેલે ઘણાને પણ પ્રથક કહ્યા છે.
પ્રશ્ન ૨૬ મું–નારકી તથા દેવતામાંથી, અવધ લઈને નીકળે તે તીર્થકરજ નીકળે છે અનેરા પણ નીકળે ખરા?
ઉત્તર–ભગવતીજી સ૦ ૧૩ મે-ઉ૦ ૧-૨-અર્થકારવાળાએ એકલા તિર્થ કરજ કહ્યા છે તેનું કારણ ૧ લી–૨ -૩જી એ ત્રણ નરકમાંથી અવધ લઈને નીકળે ને તિર્થંકર પણ પહેલી ત્રણ નરકનાંજ નીકળ્યા થાય.
૧. વળી સંખ્યાતા વિસ્તારવંત તથા અસંખ્યાતા વિસ્તારવંત નરકાવાસીમાંથી પણ સંખ્યાતાજ અવધી નાણુ તથા અવધી દર્શની નીકળે એમ કહ્યું છે. તે પણ તિર્થંકર આશ્રોજ કહ્યું છે. એમ દેવતામાં પણ પહેલા દેવકથી સર્વાર્થ સિદ્ધ વિમાન સુધીનાજ નીકળ્યા. સંખ્યાતાજ અવધી જ્ઞાની અવધી દર્શની કહ્યા છે તે પણ તિર્થંકર આશ્રી જ કહ્યા છે.
પણ અનેરાને સંભવ રહે છે, કારણકે અવધી જ્ઞાનની ઉત્કૃષ્ટી સ્થિતિ દ૬ છાસઠ સાગરની કહી છે. બે વાર અનુતર વિમાનમાંથી લઈને આવે અથવા ત્રણવાર બારમા દેવલેકમાંથી આવે તે અપેક્ષાએ તિર્થંકર વિના પણ અવધી જ્ઞાન લઈને આવવા સંભવ છે. પરંતુ બહળતાએ તે તિર્થંકરનું જ સ્વામીત્વ છે અને લાભવા આશ્રી અન્યને સંભવે.
પ્રશ્ન ર૭ મું–જીવ ઉપજવા જતા કેટલા સમાની વિગ્રહ ગતિ કરે ?
ઉત્તર–ભગવતીજી સ. ૧૪ મે-ઉ૦ ૧લે–એકેદ્રીવરજી ૧૯ દંડક્કવાળા ૧-૨-૩ સમાની વિગ્રહ ગતીયે ઉપજે અને એકેદ્રી ૪ સમાની વિગ્રહ ગતિયે ઉપજે એમ કહયું છે.
પ્રશ્ન ૨૮ મું–તે પછી ભગવતીજીનાં સ૦ ૭ મે-ઉ૦ ૧લે-કહયું છે કે–જીવને ઉપજવા જતા ત્રણ સમા અણહારકનને થે સમનવમાં આહાર લિએજ એટલે ૧૯ દંડકવાળા વધારેમાં વધારે બે સમા અણાહારિક રહે અને એકેદ્રીય ઉત્કૃષ્ટ ત્રણ સમા અણહારિક રહે પણ ચોથા અમે તે નિયમ આહાર કરે એમ કહ્યું. અને ઉપર કહયા પ્રમાણે છે સમ વિગ્રહ ગતિને કો તેનું કેમ ?
ઉત્તર–ચૌદમા સતકમાં ત્રીજે સમે-ચોથે સમે વિગ્રહ ગતિ ઉપજવા આશ્રી કહેલ એ અપેક્ષાએ અણહારકના તે સાતમા સતકમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org