________________
૩૯૦
પ્રમાણે તે તેવી કેટલીક ક્રિયા દિવસનાં વચલા એ પહેારમાંજ હાવી જોઇએ. પણ તે પ્રમાણે જોવામાં આવતું નથી.
પ્રશ્ન ૨૪ મું—આ સંઘે કાંઇ સૂત્રથી ખુલાસા મળે તેમ છે ? ઉત્તર~~~સૂત્રમાં તે વિષે સારા ખુલાસા છે. સાંભળે---
(૧) દશવૈકાલિક સૂત્રમાં કહ્યુ` છે કે–સૂર્ય ઉગ્યા પહેલા આહારાદિકની ઇચ્છા કરવી નહિ તે પછી સૂર્ય ઉદય થયે આહારાદિક કલ્પે. (૨) બૃહત્કલ્પમાં કહ્યુ` છે કે–સૂર્ય ઉદય થયા પછી સાધુને આહારની વૃત્તિ ખુલે છે (૩) દિવસ ઉગતા વિહાર કરવાનુ` પણ ચાલ્યું છે તેમ વેહરવાનુ' (આહારાદિકનુ) પણ ચાલ્યુ છે. (૪) આહારાદિક (ચવેણુ' પ્રમુખ) દિવસ ઉગ્યા છે એમ જાણીને વાહ" અને પછી બહાર નીકળતાં જણાયું કે એ સૂર્ય ઉદય થયાં પહેલા વાહેારાણુ છે એમ જાણે તો પરાવી દે એમ કહ્યું છે. (૫) દિવસ ઉગ્યા પછી મસ્તકે એઢ યા આંધે તે પ્રાયશ્ચિત કહેલ છે. એમ વિહારમાં પણ કહેલ છે.
આટલા દાખલે એમ જણાય છે કે દિવસ ઉગ્યા પછી સ્નેહકાયના કારણે એઢવાની જરૂર જણાતી નથી. કારણકે રાત્રી દિવસ સ્નેહકાય પડે છે. સૂત્રમાં કહ્યું છે કે–તળાવ કુવાદિક ન ભરાય, ખાડા ખાબોચીયા ન ભરાય તેવા સૂક્ષ્મ અપકાય જેવે વસ્તાદ પડે છે પણ પડતાંજ તરતજ વિધ્વંશ (વિનાશ) પામે છે એમ ભગવતીજીમાં મૂળ પાઠમાં કહ્યુ છે. તા પછી દિવસ ઉગતાંજ સૂર્યની ગરમીવડે અધરથીજ પડતા વિનાશ પામે એમ સભવે છે તેજ આહાર વિહારાદિકની ભગવતે મનાં કરી નથી.
વળી શ્રી આચારાંગજી તથા શ્રી દશવૈકાલિકજી આદિ સૂત્રમાં વરસાદ, ઘુ વર, મેઘરવા, પ્રમુખ વરસવાથી સાધુને આહારાદિ અર્થે જમાં વરલ છે પણ સ્નેહકાય માટે વલ નથી. અને રાત્રીએ તે સર્વથા વરજેલ છે તેનું કારણકે રાત્રીમાં જીવાદિકની જહ્વા માટે ન થાય માટે, પણ શરીરાદિ કારણે જવુ પડે તેા માથે એઢીને જવું તે સ્નેહકાયનું વરસવુ થાય છે, માટે અપવાદે આટીને નીકળવું થાય છે. જોકે આઢે અગર ન ઓઢે તેપણ શરીર ઉપર કે વસ્ત્ર ઉપર પડતાંજ વિનાશ પામે. પણ વ્યવહાર બળવાન કરવા માટે સાધુના વ્યવહાર રાત્રે બહાર નીકળવાના નથી (એ ચિહ્નથી) અપવાદ માગે દેહુ ચિંતા ટાળવા માટે માથે એઠી બહાર નીકળવું એ શુદ્ધ વ્યવહાર છે પણ દિવસને માટે માથે એટીને આહારાદિ અર્થે બહાર નીકળવાનું કોઇ સૂત્રમાં ચાલ્યુ. હાય એમ જોવામાં આવતુ નથી. તત્વકેવળી ગય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org