________________
3७८
તત્વને સર્દેહતા નથી, એ ભાવના સન્મુખ થતા નથી એટલે એ ભાવને પહોંચતા નથી. એ ચારે બેલના અભાવે છદ્મસ્ત મરણે મરે. પણ કેવળી મરણ ન હેય. સાખ ઠા. ઠા. ૫, મે તથા ભ. સ. ૫, મે.
પ્રશ્ન ૧૦૧ મું-ચતુર્થ હેતુ સ્વરૂપ, એક વચને શી રીતે છે તે જણાવશે ?
ઉત્તર-ચતુર્થ હેતુ પાઠ-પંર રંગનાળા, કપાસ, अहेज़ बुझइ, अहेउ अभिगवइ, अहेउ केवली मरणं मरइ. .
અર્થ–પાંચ અહેતુ પ્રરૂપ્યા ભગવતે તે જેમ છે તેમ કહે છે. અહેતુ એટલે ચિહ્ન વિના જાણે, ચિહ્ન વિના દેખે, ચિ વિના તત્ત્વને સર્દહ, ચિહ્ન વિના સન્મુખ થાય અથર્ પાર પામે, એ ચારે બેલે હેતુ વિના કેવળી મરણે મરે એ એક વચને કેવળ આશ્રી કહ્યું.
પ્રશ્ન ૧૨ મુ—ચતુર્થ હેતુ સ્વરૂપ, બહુ વચને શી રીતે છે ?
ઉત્તર—બહુ વચને-ચતુર્થ હેતુ પાડ-વંજ રહે છે ગાજર ના રહેવા જેવી મા મા,
આને અર્થ ઉપર પ્રમાણે લે. ઉપર જેમ એક વચને કેવળી આશ્રી કહ્યું છે તેમજ બહ વચને ઘણુ કેવળી જાણવા. આ બન્ને પ્રશ્ન એક વચને તથા બહુ વચને કેવળી આછી જાણવા.
પ્રશ્ન ૧૦૩ મું–ચતુર્થ હેતુ સ્વરૂપ, એક વચને તથા બહુ વચને વિશેષાર્થે શી રીતે છે ?
ઉત્તર–એક તથા ઘણા કેવળીને એટલે તેમાં ચૈદમાં ગુણસ્થાનવાળા ને ચારે બેલે હેતુ એટલે ચિની જરૂરીયાત નથી. જેમકે જંબુદ્વીપ એક લાખ જેજનને થાળીને આકારે વાટતે આકારે ગેળ છે, અથવા લવણ સમુદ્ર ચુડને આકારે જંબુદ્વીપને ફરે છે, તેમજ ધાતકી ખંડ લવણ સમુદ્રને ફરતે છે, ને ધાતકી ખંડને ફરતે કાળદધી સમુદ્ર છે, ને તેને ફરતે પુષ્કર દ્વીપ છે. વગેરે દ્વીપ સમુદ્ર અસંખ્યાતાનું સ્વરૂપ હેતુયાદિક છમસ્ત ને બતાવ્યા છે, પરંતુ કેવળી મહારાજને એ હેતુની જરૂર નથી. કેમકે કેવળી મહારાજ માપેલું અને અમાપેલું નજીક અને દૂરનું સર્વ એક સમયમાં જાણે દેખે છે અને કેવળ મરણે મરે છે. સાખ ઠા. ઠા. ૫, મે–ઉ. ૧લે-તથા ભગવતીજી શતક (પ) મે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org