________________
હવે બહુવચને અર્થ કહે છે. ઘણા જણ હેતુને જાણે જાવત્ ઘણા જણ ચારે બેલના સ્વરૂપ રૂપ હેતુને ઓળખવા છતાં છદ્મસ્ત મરણે મરે ઇતિ.
આ પ્રશ્ન ૫ મું–દ્વિતીય હેતુ સ્વરૂપ, એકવચને તથા બહુ વચને વિશેષાર્થથી જણાવશે ?
ઉત્તર–આ પ્રશ્ન એક વચને તથા બહુ વચને-ચતુર્થ ગુણસ્થાનવાળા અવૃત્તિ સમદષ્ટિ આશ્રી છે. એક અથવા ઘણું અવૃત્તિ શમ્યક્દષ્ટિવાળા જીવે કેવળીના વચને હેત રૂપે જાણે છે જેમકે રાજગ્રી નગરીના મહારાજા શ્રેણિકે ભગવંત મહાવીરને પ્રશ્ન કર્યો કે હું મરીને કયાં જઈશ ? ત્યારે ભગવંતે કહ્યું કે નરકે જઈશ. ત્યારે શ્રેણીકે કહ્યું કે શું કાર્ય કરતા નરકે ન જવાય ? ત્યારે ભગવંતે કહ્યું કે એક વ્રત કરનાર નરકે જાય નહિ. પણ તું ચતુર્થ ગુણસ્થાને રહેલે જીવ છે માટે તારાથી કઈ પ્રકારનું વ્રત થઈ શકશે નહિ. ત્યારે શ્રેણક રાજાએ ભગવંતના વચન રૂપ હેતુને સત્યતા રૂપે જાયે. તેમ એક અથવા ઘણ ચતુર્થ ગુણસ્થાનવાળા જી કેવળીના વચનને હેત રૂપ જાણે. તથા અંતર ચક્ષુવડે કરીને કેવળીના વચનેને હેતુ રૂપ દેખે (શ્રધ્ધ), તથા કેવળીનાં વચનના તાવને હેતુ રૂપ વિશેષ સહિ. તથા કેવળીનાં વચનની સન્મુખ થાય ખરે પરંતુ ચતુર્થ ગુણસ્થાનને લાહી મસ્ત મરણે મરે પણ કેવળી મરણ ન હેય.
પ્રશ્ન ૯૬ મું–આ વિષે દ્વિતીય અર્થ હોય છે તે પણ જણાવશે ?
ઉત્તર–સાંભળ-એક વચને તથા બહુ વચને ચતુર્થ ગુણસ્થાને રહેલા જા જ્ઞાનદર્શન સહીત સાધુજીની શુદ્ધ કરણ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરાવનારી હેતુ રૂપ જાણે, તેમજ અંતર ચક્ષુ વડે હેતુ રૂપ દેખે, તથા તેનાજ તત્ત્વને શુદ્ધ હૃદયથી સહે, તેજ કરણીના સન્મુખ થવાની ઈચ્છા છે પણ ચેથા ગુણસ્થાનને લઈને થઈ શકે નહિ. તેથી છમસ્ત મરણે મરે, પણ કેવળ મરણ નજ હેય. સાખ ઠા. ઠા. (૫) મે-તથા ભ. શ. મે–
પ્રશ્ન ૯૭ મું–તૃતીય હેતુ રૂપ એકવચન આશ્રી શી રીતે છે તે જણાવશે ?
ઉત્તર-તૃતીય હેતુ પાઠपंच अहेउ प० तं• अहेउ नयाणाइ, अहेउ न पासइ, अहेउ न बुझइ બક નામાવવું, એક વાક્ય માં .
અર્થ–પાંચ અહેતુ પ્રરૂપ્યા ભગવતે તે જેમ છે તેમ કહે છે “અ” નામ નહિ હેતુ અહેતુ એટલે હેતુ કહેતાં ચિહ્ન તે વડે કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org