________________
ઉ93 .
પ્રશ્ન ૮૪ મું–ઠા. ઠા. ૧૦મે-દશ નગરી કહી તેમાં વારંવાર પેશવું નહિ એમ કહ્યું. અને ભગવંતે સાધુને તેજ દેશમાં વિચરવું કહ્યું છે તેનું કેમ?
ઉત્તર-મૂળ પાઠમાં તથા ટીકામાં એ પ્રમાણે કહ્યું છે. ત્યાં એમ જણાવે છે કે-તરૂણી સ્ત્રીયાદિકનાં જેવામા આવે માટે વારંવાર પેશે નહિ. આગમાંથી બે ત્રણ વાર ૧ એક માસમાં આવે એમ નિશીથ ચુર્ણિમે છે.
પ્રશ્ન ૮૫ મું–છમસ્ત અને કેવળીમાં શું તફાવત ?
ઉત્તર–ઠા. ઠા. ૧૦મે-દશ સ્થાનક છમસ્ત સર્વ ભાવ ન જાણે ન દેખે. ૧ ધર્માસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, ૩ આકાશાસ્તિકાય, ૪ જીવ શરીર પ્રતિબંધ, ૫ શબ્દ, ૬ ગંધ, ૭ વાયુ, ૮ પરમાણું, ૯ આ જીવ જિન થશે કે નહિ થાય, ૧૦ આજીવ સર્વ દુઃખને અંત કરશે અથવા નહિ કરે. એ દશ બેલ છદ્મસ્થ ન જાણે ન દેખે, પણ કેવળી મહારાજ જાણે ને દેખે ઇત્યર્થ—
પ્રશ્ન ૮૬ મું –ઠા. ઠા. ૧૦મે-દશ સ્થાનકે, જીવ આગમીય કાળે ભદ્ર કલ્યાણકારી કર્મ ઉપજે કહ્યું, તેમાં જોગ વહિયાએ કહયું તે શું?
ઉત્તર–સિદ્ધાંત, જેગને વહીવે ભણે. તપસ્યા કરે તે-તથા ઉત્સકપણ રહીત જે સમાધી ગ તેહને કરવે વળી જિન માર્ગ દીપાવતા કલ્યાણપણું ઉપરાજે કહ્યું છે.
પ્રશ્ન ૮૭ મું–ઠા. ઠા. ૧૦મે-દશ પ્રકારના કલ્પ વૃક્ષ કહ્યા છે તેમાં પાંચમે બેલે તિ તે અગ્નિ કહી, અને ત્યાં અગ્નિને અભાવ કહ્યો છે તેનું કેમ ?
ઉત્તર–જુગળીયાના ક્ષેત્રમાં અગ્નિને અભાવ છે માટે અગ્નિની પેરે પ્રકાશ કરણ હારે વૃક્ષ જાણવાં.
પ્રશ્ન ૮૮ મું–ઠા. ઠા. ૭મે પ્રવચનના નનવ સાત કહ્યા તેમાં પહેલે નીનવ જમાવીને ગણે છે, ને તેને ઉપજવાને નગર સાવરથી કહી તે કેમ ? તે તે ક્ષત્રીકુંડ ગામમાં ઉપન્યો છે.
ઉત્તર–નીવપણું સાવથ નગરી પામ્ય માટે સાવથી નગરી કહી. આને પણ નીનવપણને જન્મ છે માટે નીનવપણાના જન્મની નગરી સાવથી કહી.
પ્રશ્ન ૮૯ મું–ઠા. ઠા. અમે-તથા ભગવતીજી સૂ પાંચમે-પાંચ હેતુ કહ્યા તેનું સ્વરૂપ શી રીતે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org