________________
૩૦૧
ઉત્તર—એમ કેટલાક કહે છે ખરા. પણ ભગવતીજીમાં તે ૯ નવ આંતરામાં કાળિક સૂત્ર વિચ્છેદ્ય ગયાનુ કહ્યું છે પણ અસજતીની પૂજાનુ અચ્છેરૂ કહ્યુ નથી.
અસજતીની પૂજા અનંત કાળે થઇ તેની મેળવણી કરવાને માટે દાખલા તરીકે મહા નશીત સૂત્રના પાંચમાં અધ્યયનમાં કમળ પ્રભા અધિકારે ૭ સાત અચ્છેરા કહ્યા છે તેમાં છેલ્લુ અસ’જતીની પૂજાનુ' સાતમું અચ્છેરૂ કહ્યું છે તે અનતી ચાવીસી પહેલા થયેલ છે. એટલે તે છેલ્રા ચોવીશમાં ‘ધર્મ સીરી ’તીર્થંકરના નિર્વાણ પછી તેમના શાસનમાં અસજીની પૂજા ચાલી છે. અને અસજતીપણે જે જે પુજાણા પ્રભાનુ' અધ્યયન વાંચવાથી સમજશે કે અસજતીની પૂજાનું અચ્છેરૂ' આ પ્રકારે કહ્યુ છે.
તે કમલ
તેમ આ છેલા તીર્થંકર મહાવીરના શાસનમાં પણ સયમ ગુણ રહિત અસ જમધારી જતીએ વગેરે પૂજાવા લાગ્યા તે સ દશમાં અચ્છેરામાં અસ’જતીની પૂજામાં ગણ્યા છે.
ગઇ અનતી ચેાવીશીએ ચરમ તીર્થંકરના શાસને અસ`જતીની પૂજા થઇ તેમ આ ચોવીસીએ પણ ચરમ તીથંકરના શાસને અસજતીની પૂજા અન`ત કાળે થઇ. બન્નેના વખતની અસ’જતીની પૂજાના અધિકાર સરખાજ મળી આવે છે.
પ્રશ્ન ૭૯ મુ—આ ચેવીસીમાં મહાવીરને શાસને અસ'જતીની પૂજાનો કોઇ પ્રામાણિક દાખલા છે ?
ઉત્તર—હા, જી, સાંભળા—બુટેરાયજી સંવેગીએ પોતાના રચેલ મુહપતિ ચર્ચા ગ્રંથમાં અસજતીની પૂજા પંચમ કાળે માની છે.
તેમજ સંઘ પટ્ટક કાંજીન વલ્રભસૂરિએ પણ અસંજતીની પૂજા આ પંચમાં આરામાં પ્રગટ થયેલી છે એમ કહ્યું છે.
માટે મહાવીર સ્વામીના વારે અર્થાત્ તેમના શાસને ૬ છે અને તે પહેલા ૪ ચાર અચ્છેરા મળી ૧૦ દશ અચ્છેરા આ ચેવીશીમાં કહ્યા છે.
પ્રશ્ન ૮૦ મુ—પહેલું અચ્છેરૂ. શ્રીરૂષભદેવને વારે થયું છે તે મહાવીરનું પહેલું કેમ કહ્યુ ?
ઉત્તર-એ તા ગણધર મહારાજની ગુંથણામાં ( ગદ્ય પદમાં) જેમ બેસતુ' આવ્યું' તેમ ગુંથણા કરી તેથી અનુક્રમ ગાથામાં કહ્યા પ્રમાણે લેવાનું નથી પણ સૂત્રના ન્યાયે જેમ અનુક્રમે આવે તેમ લેવુ'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org