________________
૩૭e
પ્રશ્ન ૭૫ મું-શિષ્ય-સાંભળવા પ્રમાણે તે (૫), મહાવીરને વારે અને (૫) તેવીસ તિર્થંકરના વારામાં થયા છે તે કેમ?
ઉત્તર–એમ કેટલાક કહે છે ખરા પણ સૂત્રમાં તે સંબંધે ખુલાસો નથી. સૂત્રમાં તે દશ અચ્છેરાના નામ કહ્યા છે, પણ તેના કના વારે થયા તે કહ્યું નથી. * પ્રશ્ન ૭૬ મું–સૂત્રમાં શી રીતે કહ્યું છે ?
ઉત્તર–ઠા ઠા. ૧૦મે–બાબુવાળા છાપેલે પાને પામેથી–ગાથા બે નીચે પ્રમાણે કહી છે. ગાથા–
दस अच्छेरगा पणत्ता तंजहा, उवसग्गर गम्भहरण२ इन्थी तित्यं३ अभाविय परिसा४; कएहस्स अयरकंका५, उत्तरणं चंदसराणं६ ॥१॥ हरिवंस कुलुप्पत्ती७, चमरुप्पाओय८, अठसय सिद्धा९, अस्संजए मुपुया१०, दश विअणं तेण कालेणं ॥२॥
ભાષા–દશ અચ્છેરા થયા તે કહે છે. ઉપસર્ગ ૧, શ્રીવીરને ગર્ભાપહાર ૨, સ્ત્રી તીર્થકર મલ્લી ૩, અભાવિત પખંદા પચ્ચખાણ કેઈયે ન કીધુ ૪, કૃષ્ણ અમર કંકાયે ગયા પ, ચંદ્રમા સૂર્ય પિતાને વિમાને ઉતર્યા ૬, હરિવંશ કુલ ઉપનું યુગલીયા નરકે ગયા ૭, ચમત્કાત ૮, એકસે ૧૦૮ એક સમે સિદ્ધા કષભદેવને વારે ૯, અસંજતીની પૂજા થઈ ૧૦ એ દશ અનંત કાળે ઉપજે. (આ પ્રમાણે મૂળ પાઠ તથા ભાષામાં કહેલ છે.)
પ્રશ્ન ૭૭ મું–ઉપર કહ્યા પ્રમાણે દશ અચ્છેરા સમયે કહ્યા તેમાં કયું ઉછેરૂં અને તેને વારે થયું તેને કાંઈ અનુક્રમે વાંચતા સમજવામાં આવતું નથી તે સૌ કોઈ સમજી શકે તેવી રીતે જણાવશે?
ઉત્તર–સાંભળે-૧પહેલું - બીજું – ૬ છઠું ૮ આઠમ ૧૦ દશમું એ છે મહાવીરને વારે થયા. અને ૩ ત્રીજુ મલ્લીનાથને વારે પિતાનું. ૫ પાંચમું નેમનાથના વારે ૭ સાતમું હરીવંશની ઉત્પત્તિ ઘણું કરી ૧૦માં તીર્થ કરને વારે અને ૯ નવમું પહેલા તીર્થકરને વારે એ ૪ ચાર મહાવીર પહેલા થયા છે
પ્રશ્ન ૭૮ મું – અહિંયા કોઈ કહે કે-અસંજતીની પૂજા તે વીશ જિનના વચલા ૯ નવે આંતરામાં થયેલ છે ને તમે મહાવીરના વખતમાં કેમ ગણો છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org