________________
પર્યાયમાં કહ્યું છે કે–વષકાળના જઘન્ય ૭૦ દિન, મધ્યમ ચાર માસ, અને ઉત્કૃષ્ટા છ માસ કહ્યા છે. તેમાં નવ બેલ પ્રમાણે વસવું. ઉદરી કરવી ૧, નવ વીગયને ત્યાગ ૨, પીઢ ફલગાદિક ગ્રહવા ૩, ઉચ્ચારાદિકના ભાજન ગ્રહવા ૪, લેચ કરે છે, નવા શિષ્યને દીક્ષા ન દેવી ૬, પુર્વલા ગૃા રાખ ડલાદિ નાખીને નવા ગૃહે ૭, શેષ કાળે જોઈએ તેથી બમણું ઉપગરણ ગ્રહવા.૮, અઢી ગાઉ જાતા અઢી ગાઉ આવતા એ સવા જેજન ઉપરાંત ન જાવું ૯, આ પ્રમાણે વર્તવું. અને કારણે જાવું પડે તેનાં કારણ પાંચ કહ્યાં છે.
પ્રશ્ન ૬૩ મું–ઠી ડાળ પમે-રજે-પાંચ પ્રકારના અણુઘાતીમ દેષ કહ્યા છે તેમાં રાપિંડ ચુંબમાગે-સાધુને રાજપિંડ ભેગવ-જમે નિષેધ્યે છે તે રાજપિંડ કેને કહીએ ?
ઉત્તર–ઠાણાંગજીના બહ અર્થના ટબમાં કહ્યું છે કે-રાજપિંડ તેચક્રવર્યાદિક રાજાને જમવાને જે પિંડ તે રાજપિંડ સાધુઓ ને નિષેદ્ધ બીજો અર્થ-રાજ્યાભિષેક કર્યો છે તે રાજાને પિંડ વર્જ. અન્યની ભજના. (તથા કઈ રાજપિંડને બલિષ્ટ આહાર પણ કહે છે. એટલે આહારમાં રાજા સમાન પ્રધાન આહાર-વિષય ઉત્પન્ન કરે તે આહાર વર્જ-) અને એમ પણ કહ્યું છે કે-ઉપર કહેલા રાજાના ઘરને અષ્ટ વિધ રાજપિંડ તે ચાર આહાર ૪ વસ્ત્ર પ પાત્ર ૬ કંબલ ૭ પાયપુછાણું ૮ એ આઠને પણ રાજપિંડમાં ગણ્યાં છે. તે એમ પણ અર્થ થાય કે-મટા રાજાના અભિષેક સમયમાં એ આઠ બેલ સાધુને લેવા વર્યા હોય એમ જણાય છે–બલિષ્ટ આહાર તે સ્વભાવે સાધુને વર્જિત છે, પણ નેમીશ્વર ભગવાનના છ અણગારે શ્રીકૃષ્ણ મહારાજને જમવાના સિંહ કેશરીયા લાડુ વહેર્યા છે. આ ઉપરથી એમ જણાય છે કે-મહાવીરના સાધુને રાજપિંડને નિષેધ હેય એમ જણાય છે. વિશેષ બહુસૂત્રી કહે તે સત્ય.
પ્રશ્ન ૬૪ મું–અડાવીશ લબ્ધિમાં તિર્થંકરાદિક પદવીની લબ્ધિ કહી છે કે કેમ ?
ઉત્તર–ઠા. ઠા. પ-ઉ. રજે-અઢાવીશ લબ્ધિનાં નામ કહ્યાં છે. તેમાં પૂર્વજ્ઞાન, અવધી જ્ઞાન, મન પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, તિર્થંકરની પદવી, અને ગણધરાદિકની પદવી પણ લબ્ધિમાં કહેલ છે.
પ્રશ્ન દપ મું–સાધુને સંયમ પાળવાને કોઈની નેગ્રાની જરૂર પડે કે કેમ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org