________________
૩૬૫
કેવળ જ્ઞાન દર્શન ઉત્પન્ન થાય ત્યારે, ૪ અને અરિહંત દેવ નીર્વાણ થાય ત્યારે એ ચાર કારણે લેકમાં ઉદ્યોત થાય.
પ્રશ્ન ૫૯ મુ–કાઠા૪ થે-ઉ૦ ૪ શે–ચાર પ્રકારે મનુષ્યનું આવડું બાંધે કહ્યું. તે પૃથ્વી, પાણી, વનસ્પત્યાદિક મનુષ્યનું આખું બાંધે છે તે ચાર માંહેલા કયાં કારણે
ઉત્તર–ચારે ગતિને વિષે ઉત્પન્ન થવાના ચાર ચાર બેલ જે કહ્યા છે તે મનુષ્યને આશ્રીને સંભવે છે.
પ્રશ્ન ૬૦ મું–ઠાઠા. ઉં૪ થે-ચાર પ્રકારે દેવતાનું આખું બંધાય એમ કહ્યું તેમાં સરાગ સંયમથી દેવતાનું આખું બાંધવું કહ્યું છે તે અગ્યારમે ગુણ સ્થાનકે સરાગ સંયમ નથી ત્યાં તે વીતરાગ સંયમ તથા જથાખ્યાત ચારિત્ર કહ્યું છે અને અગ્યારમે ગુણઠાણે કાળ કરી અનુત્તર વિમાને જાય છે તેનું કેમ ?
ઉત્તર–અહિંઆ સરાગ સંમેણું તે સકષાયનું ચારિત્ર સમજવું. સકષાય તે સરાગ સંયમી કહેવાય, અને ઉપશમ કષાય તથા ક્ષીણ કષાય વીતરાગ સંયમી હોય. વીતરાગ તે આવખાના અબંધક છે–વીતરાગ સંયમીને આવખાને બંધ નથી. પણ અનુત્તર વિમાનમાં જવાવાળા અગ્યારમાં ગુણઠાણે કાળ કરનારા વીતરાગ સંયમીને આવાને બંધ તે નીચેના ગુણઠાણે પ્રથમ પડેલો હોય છે, તે કાળ કરી અનુત્તર વિમાને જઈ ઉપજે. ઈત્યર્થ.
આ પ્રશ્ન ૬૧ મું–પ્લેગાદિકના ભયથી સાધુને માસામાં વિહાર કરે કલ્પે કે કેમ ?
ઉત્તર–ઠાણાંગજીના પગે ઠાણે-બીજે ઉદેશે–કહ્યું છે કેચોમાસામાં સાધુએ વિહાર કરે નહિ, પણ ભયના કારણથી વિહાર કરે કહ્યો છે. તે ભય સાત પ્રકારના સાતમે ઠાણે કહ્યા છે તેમાં મરણને ભય પણ કહ્યો છે. તે પ્લેગ જે છે તે મરણનો ભય ઉપજાવનાર છે, માટે પ્લેગના કારણથી અથવા બીજા કોઈ પણ પ્રકારના રાજાદિકના ભયથી ચોમાસામાં વિહાર કરવાની ભગવંતની આજ્ઞા છે.
પ્રશ્ન ૬૨ મું–વકાળનું માન કેટલું અને તેમાં સાધુએ શી રીતે વર્તવાનું ?
ઉત્તર–ઠાણગજીના પાંચમે ઠાણે-બીજે ઉદેશે બે પ્રકારના વર્ષાકાળ કહ્યા છે. જેમાં પાંચ પાંચ કારણે સાધુને વિહાર કરે કહ્યો છે તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org