________________
३६४
રાખવાને માટે દિકરાને ભાવે, અને ત્રણ ભૂમિકામાંથી ગમે તે ભૂમિકાએ વડીલનું વડીલપણું રાખી બન્નેને સાથે છેદેપસ્થાપનીયનું આરે પણ કરાવે.
પ્રશ્ન પ૫ મું–ગુરૂ દેપસ્થાપનયી છે ને શિષ્ય સામાનિક ચારિત્રિય છે તે આહાર પાણીને માટે કેમ કરે ?
ઉત્તર–બન્ને કલ્પવાળાને આહાર પાણીને સંબંધ જુદો હોય, છેદો પસ્થાપનીયની નિશ્રાને આહાર સામાયિક ચારિત્રીયાને લે કલ્પ. અને સામાયિક ચારિત્રિયાની નિશાને આહાર છેદો પસ્થાપનીયાને ન કલ્પે. અર્થાત્ સામાયિક ચારિત્રિયાની સિધ્ધ પણ છેદેપસ્થાપનીયને ન કલ્પે.
પ્રશ્ન પદ મું–ડા ઠા૪ થે-ઉ. ૨ જે-ગે શાળાના શિષ્યને ચાર પ્રકારે તપ કહ્યો તેમાં શોભન તપ કહ્યો તે કેમ?
ઉત્તર–તેનાં મત આથી તેણે શેભન કહ્યું હોય એમ સમજાય છે. અને અરિહંતના મતે તે બાર પ્રકારને તપ કહ્યો છે.
પ્રશ્ન પ૭ મું–ઠા ઠા૦ ૪ થે-ઉ૦ ૩ જે-ચાર પ્રકારે લેકમાં અંધકાર થવાનું અને ચાર પ્રકારે ઉદ્યોત થવાનું કહ્યું તેમાં અરિહંતને નિર્વાણ બન્ને ભંગીમાં કહેલ છે એટલે પેલા ચાર બેલમાં અરિહંતને વિરહ પડે ત્યારે લેકમાં અંધકારનું કહ્યું. અને બીજા ચાર બેલમાં અરિહંતના નિવાણે ઉઘાત કહ્યો તેનું કેમ ?
ઉત્તર–ત્રીજે ઠાણે પણ, અરિહંતદેવ નિર્વાણ પધારે તે વખતે લેકમાં અંધારું થવું કહ્યું છે, અને ઈહ પણ કહ્યું કે તે જ્ઞાનરૂપદીપકના ત્રણ લેકના પ્રકાશના અભાવે અંધારું કહ્યું, અને અરિહંતન નિર્વાણ ઉદ્યોત કહ્યો તે તે દેવતાના જવા આવવા આથી જાણવે.
પ્રશ્ન પ૮ મું–લેકમાં અંધકારના ને ઉદ્યોતના ચાર ચાર બેલ કહ્યા તે કયા કયા ?
ઉત્તર–ઠાગાંગજીના ચાળે હાણે ત્રીજો ઉદેશે–ચાર સ્થાનકે લેકમાં અંધારું થાય છે તે એ કે–૧ અરિહંત દેવને વિરહ પડે ત્યારે ૨ અરિહંત દેવને પ્રરૂપેલે ધર્મ વિચ્છેદ જાય ત્યારે, ૩ પૂર્વગત ચૌદ પૂર્વ વિચ્છેદ જાય ત્યારે, અને ૪ થું અગ્નિકાય વિચ્છેદ જાય ત્યારે. એ ચાર કારણે લેકમાં અંધકાર થાય.
હવે ચાર કારણે લેકમાં ઉદ્યોત થાય તે કહે છે. ૧ અરિહંત દેવને જન્મ થાય ત્યારે, ૨ અરિહંત દેવ પ્રવજ્ય લીયે ત્યારે, ૩ અરિહંતને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org