________________
૩૫
છે ? ત્યારે ગુરૂનુ નામ આળવે-ગાપવે, માની છતે, તેને અસાધુ કહ્યો, ને તે માયાવીયે। અન'તી વાર ધાતને પામશે એમ કહ્યુ` છે.
પ્રશ્ન ૩૦ મું—જે કેઈ સ જમ તપાદિકને વિષે મદ કરે તેને શુ ફળ ?
ઉત્તર-—સૂયગડાંગ સૂત્ર થ્રુ ૧લે-અધ્યયન ૧૩મે-ગાથા ૮મી તથા મીમાં કહ્યું છે કે જે કોઇ એમ માને જે હુંજ સંજમવત છું, હુંજ જ્ઞાની છુ, પરમારથ અણુ જાણુતા, અથવા હુંજ તપસ્વી છું. એમ પોતાને માનતા ખીજાને પુતળા સરીખા ગણી લેખામાં નાણે. તે જેમ મૃગ પાસમાં પડયા દુઃખ પામે તેમ એકાંત સંસાર માંહી ફરી દુઃખ પામે ને મર્કો કરી રાચે તે સજ્ઞનાં માર્ગોને અજાણુ થકેજ એટલે અજ્ઞાની થો સ'સારમાં પરિભ્રમણ કરે.
પ્રશ્ન ૩૧ મુ—સાધુ ગારવસહિત શ્લાઘાના કામી તેને શું ફળ ?
ઉત્તર-ઉપરાકત અધ્યયનની ૧૨ મી ગાથામાં કહ્યું છે કે-પરિગ્રહ રહિત સાધુ લુક્ષ જીવી, ગારવ સહિત શ્ર્લાધાને કામી. તેને ભગવતે ફકત આજીવિકાના કરનાર, ને પરમાના અજાણુ, સ'સારમાં વારંવાર પરિભ્રમણ્ કરી વિપરીત મરણને પામે એમ કહ્યું છે.
પ્રશ્ન ૩ર મુ’—ગુણી અને પ્રજ્ઞાવંત સાધુ, ખીજા સાધુને પરાભવે તેને માટે સૂત્ર શુ કહે છે ?
ઉત્તર—એજ ૧૩મા અધ્યયનની ૧૩મી ૧૪મી ગાથામાં કહ્યુ` છે કે કોઇ સાધુ, ભાષાના ગુણ દોષને જાણ, મીઠા મધુરા વચનના ખેલનાર, ચાર બુદ્ધિનો ધણી, અર્થાદિ ગ્રહવા સમ, પંડિત, પ્રસ્તાવના જાણુ, પ્રજ્ઞાવંત, ધર્મ વાસનાએ વાણ્યા છે આત્મા જેણે એવા ભાવી અપ્યા. એવે ગુણે કરી સહિત થકે જે અનેરા સાધુજનને પ્રજ્ઞાએ પરાભવે. પેાતાની ઘણી પ્રજ્ઞાએ બીજા સાધુને લેખામાં નાણુ. તેને ભગવંતે કહેલ છે કે તે સાધુ સમાધિને પામણહારી ન હોય. અને તેને ખાળ-મૂખ બુદ્ધિવાળા જાણવા એમ કહ્યું છે.
પ્રશ્ન ૩૩ મું—શિષ્ય-સૂયગડાંગ સૂત્રમાં--તથા ઉત્તરાધ્યયન સૂત્રના ૧૮માં અધ્યયનની વૃત્તિમાં ૩૬૩ ત્રણસે ને તેસહ મત કહ્યા, તેનું ભિન્ન ભિન્ન સ્વરૂપ શી રીતે સમજવું ?
ઉત્તર-ક્રિયાવાદી ૧, અક્રિયાવાદી ૨, અજ્ઞાનવાદ્ની ૩ અને વિનયવાદી ૪ એ ચારના વિસ્તાર કરતા ત્રણસે તેસઠ મત થાય છે. તેનુ' ભિન્ન ભિન્ન સ્વરૂપ જાણવા પ્રથમ પાંચ સમવાય જાવા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org