________________
૩૫૫
તથા ટીકામાં કહ્યું છે કે-વનસ્પતિકાયને આરંભ ધર્મના ઉપદેશ વડે કરીને આત્માને સુખને અર્થે તથા મેક્ષાથે અથવા બીજા હરેક કાર્યને અર્થ થકી વનસ્પતિને હણે તેને પાખંડી તથા અનાથે ધમ કહ્યા છે.
તથા ગાથા ૧રમીમાં-આહારદિકે તથા શીતલેદકના ઉપગ વડે તથા અગ્નિ પ્રમુખે મેક્ષ માને તેને મૂઢ કહ્યા છે.
ગાથા ૧૩–૧૪-૧પમાં કહ્યું છે કે-ઉદકના સ્નાનથી મેક્ષ હોય તે મચ્છાદિક તમામ ક્ષ જાય. માટે ઉદકે મોક્ષ માને તે અયુત.
તથા ૧૬-૧૭-૧૮મી ગાથા મધ્યે પણ એ સંબંધી ઘણે અધિકાર છે. પાણીથી મેક્ષ માનવાવાળાને જૂઠા બેલા કહ્યા છે. અને અગ્નિના આરંભથી જે મક્ષ હેય તે કુંભારાદિકને મોક્ષ હેય, એમ ૧૮મી ગાથામાં કહેલ છે. વગેરે આ અધ્યયનમાં ઘણે અધિકાર છે આ સાતમું અધ્યયન તમામ વાંચવા જેવું છે. વિશેષ કરીને વાંચવું.
પ્રશ્ન ૨૭ મું–સૂટ શ્રગ ૧ અ. ભેગાથા ૩૪મીમાં કહેલ છે કેગૃહસ્થાવાસે કેવળ જ્ઞાન રૂપ દીવાને અણુદેખતાં થકા સંયમ આદરે એમ કહ્યું, ને પનરે ભેદે સિદ્ધ થયા તેમાં ગૃહસ્થલીંગે સિદ્ધ થયા કહ્યું તે કેમ ?
ઉત્તર–ભાવ ચારિત્ર વિના સિદ્ધ ન થાય. ગૃહસ્થાવાસમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ નથી એ વાત સત્ય છે, અને ગૃહસ્થલિંગે સિદ્ધ થયા એ વાત સત્ય છે. બન્ને વાત સૂત્રમાં કહી છે. ગૃહસ્થલિંગે સિદ્ધ થાય તેને ભાવ ચારિત્ર પ્રગટ થાય છે તેને કેવળ જ્ઞાન પણ ઉત્પન્ન થાય છે ને મોક્ષ પણ જીય છે. સાખ ઠાણાંગ સૂત્રમાં મારૂ દેવા માતાની અંત ક્રિયાની.
1. પ્રશ્ન ૨૮ મું–આત્મા કર્મને કર્તા નથી, આત્મા તે સદાય મોક્ષ રૂપજ છે એમ કહી આરંભને વિષે પ્રવર્તે તેને માટે સૂત્ર શું કહે છે?
ઉત્તર–-સૂયગડાંગ ધ્રુ. ૧૯-અ૧૦મે-ગાથા ૧૬મીમાં કહ્યું છે કે જે એમ કહે છે કે–આત્મા કર્મને કર્તા નથી અને અનેરે પૂછ્યા આત્મા તે સદાય મિક્ષ રૂપજ છે. એમ કહી આરંભને વિષે પ્રવતે વૃદ્ધ છતાં તેને ભગવંતે ધર્મના અજાણને આત્માને હેતુ જે મોક્ષ તે થકી વિમુખ નામ આવળા છે.
પ્રશ્ન ર૯ મું-જ્ઞાન આપનાર ગુરૂનું નામ મેળવે તેને શું ફળ?
ઉત્તર–સૂટ કૃ૦ ૧લે અ૦ ૧૩મે-ગાથા ૪થી, તેમ કહ્યું છે કેગુરૂ સમીપે ભણ્યા છતાં કોઈએ પૂછયું કે તમે કોની પાસે સૂત્ર ભણ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org