SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ .૩૫૪ ઉત્તર-આચારાંગ૦ સુ॰ રજે-અ૦ રજે-ઉ૦૩ જે-કહ્યુ છે કેસાધુને આહાર પાણી શુદ્ધ નિર્દેષિ મળવા સુલભ છે. પરંતુ ઉપાશ્રય સંબંધી કાંઇ પણ દોષ નથી એવા ઉપાશ્રય મળવે સાધુને દુર્લભ છે ઈત્યઃ— -- પ્રશ્ન ૨૪ સુ——ધ સબ'ધે કપટ સહિત કરણી કરવાથી શું ફળ મળે ? ઉત્તર—સૂયગડાંગ શ્ર॰ ૧-અધ્યયન રજે-ઉો ૧ લે ગાથા ૯ મી जड़ विणिगणे किसे चरे, जइविय भुंजिय मासमेतसोः * जे इह मायावि मिज्जई, आगंता गायतसो ॥९॥ અ:—બાજુવાળા છાપેલ પાને ૧૦૮મે હવે શિષ્ય કહે છે કે, હે ભગવન્ ! કેટલાએક દની નિષ્પરિગૃહી તથા તપસ્યાના કરનાર દેખાય છે, તે તેને મેક્ષ કેમ ન હોય ? હવે શુરૂ કહે છે કે, યપ તે પરતીથિક તાપસાદિક અથવા આજ્ઞા થકી ભ્રષ્ટ સ્વયૂથિક નગ્ન સ` બાહ્ય પરિગ્રહ રહિત, કૃશ દુ ળ કીધું છે. શરીર જેમને એવા છતાં પોતપોતાની પ્રવજ્યાં આદરીને વિચરે છે. વળી યદ્યપિ માસ માસ ખમણુ કરી માસને અ ંતે જમે તથાપિ જે આ સ'સારને વિષે માયા સહિત સમૈગ કરે. ઉપલક્ષણથી કષાયાર્દિકે કરી યુકત હોય તે આગમિક કાળે અન ંતા ગલાંકિ દુઃખ પામે એટલે અનંતા સ`સાર પરિભ્રમણ કરે. એમ ઉપરની ગાથા જણાવે છે. પ્રશ્ન ૨૫ મુ—નારકીમાં લેહી પરૂને અગ્નિ કહ્રી તેવુ કેમ ? ઉત્તર—સુયગડાંગ સુ. ૧લે-અ. પમે-ઉદેશે ૧લે-હ્યુ છે કે-નારકી તો વૈક્રિય શરીરી છે માટે તેને લેાહી પરૂ ન હાય પણ તેનુ શરીર અશુભ પુગળનું વૈક્રિય બનેલુ હોય તેથી લેહી પરૂ જેવા અશુભ વૈક્રિયનાં પુદ્ગલ જાણવાં. તેમજ બાદર અગ્નિ નરકમાં ન હોય પણ પરમાધામીકૃત વક્રય અગ્નિ હેાય. માટે વૈક્રિય પુદ્ગળ જાણવા. પ્રશ્ન ૨૬ મું—શિષ્ય-સૂયગડાંગ સૂત્રમાં સાતમાં અધ્યયનમાં શું કહ્યુ છે ? તે સક્ષ્પે જણાવશે ? ઉત્તર-સૂયગડાંગ સૂત્ર-શ્રુત સ્કંધ ૧લે-અધ્યયન ૭મે-ગાથા ૮મીના ટીકામાં કહ્યુ` છે કે વનસ્પત્યાદિકના આર'ભથી ધર્મ ન થાય. અને ગાથા ૯મી-૧૦મીમાં કહ્યુ` છે કે વનસ્પતિના આરંભ કરનારને ગર્ભાદિકને વિષે મરવું થાય છે. એમ મૂળ પાઠ તથા ભાષા— Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy