________________
૩૫૩
પ્રશ્ન ૨૨ મુ‘-આચાારાંગજીમાં છ ખેલમાં જીવની ઉત્પત્તિ સદાય કહી છે તે છ ખેલ કયા?
ઉત્તર—આચારાંગ સૂત્રના બીજા શ્રુત સ્કંધના પહેલા અધ્યયનના ૮મા ઉદ્શામાં કહ્યુ` છે. કે
सेभिक्खूवा २ जाव समाणे सेज्जंपुण जाणेज्जा आमडागंवा पूर्ति पिणा गंवा महुंवा मज्जेवा सप्पिवा खोलंबा पुराणं एत्थषाणा अणुपसूया एत्थ पाणाजाया एत्थ पाणा संबुड्ढा एत्थ पाणा बुकता एत्थ पाणा अपरिળતા પ્રત્યે વાળા નિત્યા નો પરિવારૃખા ઇતિ પાડ—અથ ભાષા
તે સાધુ જે જાણેઈ આમડાગ કહેતાં કાચાં પાન, અરણિક તંદુલ જો ઇત્યાદિ એ આગાહ્યા તથા પુર્ણ પિન્નાગ કહ્યો ખલ તથા મધુ, મદ્ય પ્રસિદ્ધ એ અગ્રાહ્ય તથા સર્પિ કહેતાં ધૃત એ પુરાણા * ચલિત રસ તથા ખાલ કહેતાં મઘના નીચલા કીટ એ પુછુ પુરાણા કણહી કારણે જોઇ તા હુઈ તે પુણ ન લેવા. હવે એ પૂર્વકત સઘળાઇ અગ્રાહ્ય કહ્યા તે કિસ્સા ભણી અગ્રાહ્ય કહ્યા તે કહે છે, આમડાગ', તથા પૂતિ પિન્નાગ, મધુ, મદ્ય, નવ (નમાં॰તાજા) પુરાણા ધૃત અને ખાલ એને વિષે પણ કહેતાં જીવ આપસૂયા ઉપના ઇંદ્ધાં જીવ વૃદ્ધિ પામ્યા, ઇંદ્ધાં જીવ અન્યત્ક્રાંત ગયા નથી કિંતુ છે જે ઇંડાં જીવ અપરિણયા કહેતાં પરિણમ્યા નથી. ઉપજતાં કહિયે ઇહાં જીવને વિદ્ધસ્થા વિષ્ણુડા નથી તિણિ કારણે એટલાં વાનાં સાધુને લેવાં ન કલ્પે. ઇતિ ભાષા, ધાનુ` ૬૭ મુ–ખામુવાળા છપાયેલમાં–ટીકામાં પણ એમ કહ્યું છે.
પ્રશ્ન ૨૩ મું-સાધુને શુદ્ધ એષણિક દેષ રહિત ઉપાશ્રય મળવા સુલભ કિંવા દુર્લભ ?
“ શાલિગ્રામ નિઘ’ટુ ભૂષણમ્ ” અર્થાત્ ગૃહન્નિધટુ રત્નાકરાન્તગત છમે ૮મો ભાગ (વૈદ્યકાયુકત સમસ્ત પદાર્થ નામ ગુણુ કેશ ) મુંબઈખેમરાજ શ્રી કૃષ્ણદાસે શ્રી વંકટેશ્વર છાપખાનામાં સ’. ૧૯૬૧ માં ૧૨૧૬ પૃષ્ઠના ગ્રંથ છાપેલ છે. તેમાં પાને ૯૯ મે જુના ધૃત સ’બધી નીચે પ્રમાણે ઉલ્લેખ છે.
"उग्र गन्धं पुराणं स्याद्दश वर्षस्थितं घृतम् ; लाक्षारसनिर्भशीतं प्रपुराणमतः परम्" દશ વષઁકા રખા હુવા ઔર ઉગ્ર ગંધવાળા તથા લાખ કે ર'ગકી સમાન લાલ રંગકા ઐસાહી ઘીકો પુરાના ધૃત કહેતે હૈ-મતાંતર“ચાંવચ્ચે મવેતાર્થ, પુરાનંતત્રિયોન્નુ'' ભાવમિશ્રમે એક વર્ષ વીતાને
પર ઘીકા પુરાના કહા
૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org