________________
૧૩
પ્રશ્ન ૩૩ મું–લેકાર ભાગ કઈ દિશાને લે? ઉત્તર--ઉર્ધ્વ દિશાને લે.
પ્રશ્ન ૩૪ મું–ઉર્ધ્વ દિશાને લેકાળ કેટલું છે ને સિદ્ધ કેટલામાં ને કયાં રહ્યા છે?
ઉત્તર–ઉર્વ દિશાને લેકાગ્ર એક રાજમાં છે ને સિદ્ધના જીવ મનુખ્ય લેકની અઢી દ્વિપની સીધી લીટીએ અઢી દ્વિપના જેટલાક વિસ્તારવાળા પ્રદેશમાં એટલે કે ૪૫ લાખ જેજનની હદમાં ચૌદ રાજલેકની ઉપરની ટેચે રહ્યા છે.
પ્રશ્ન ૩૫ મું–સિદ્ધશિલા, મુક્તિશાલા સૂત્રમાં સાંભળી છે ને તે ઉપર સિદ્ધ રહ્યા છે, એમ સાંભળીએ છીએ તે કેમ?
ઉત્તર–એ વાત ખરી છે, પણ મુક્તિશિલાના ઉપલા તળીયા ઉપર રહ્યા છે એમ ન સમજવું. પણ મુક્તિશિલાના ઉપલા તળીયાથી એક જોજન છેટે લેકાર છે એટલે લેકને અગ્ર ભાગ છે અર્થાત્ લેકને અંત છે ત્યાં સિદ્ધ ભગવંત રહ્યા છે.
પ્રશ્ન ૩૬ મું -સિદ્ધને ત્યાંજ રહેવાનું શું કારણ ?
ઉત્તર––ઉપર એક છે માટે ત્યાં અટક્યા એમ પન્નવણાજી સૂત્રનું બીજું પદ તથા ઉત્તરાધ્યયનું ૩૬ મું અધ્યયન જણાવે છે.
પ્રશ્ર ૩૭મું-- ઉપર કહ્યા સૂત્રમાં શી રીતે કહ્યું છે તે જણાવશે ?
ઉત્તર--સાંભળે; પ્રથમ ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યું છે કે--#હિં पडिहया सिद्धा ? कहिंसिद्धा पइठिया !; कहिं बोन्दिचइत्ताणं ! कत्थ गंतुण सिકરું? ૩૦ ૩૦ ૨૯ . ૧૯ મી.
અર્થ––અહો પૂજ્ય ! અહો ભગવદ્ ! અહિંથી સિદ્ધ ગતિને પ્રાપ્ત થયેલા સિદ્ધ ભગવંત તે ક્યાં પ્રતિહત થયા? કયાં ખલાણા? કયાં અટક્યા? અર્થાત્ કયાં ગયા તે સિદ્ધ કયાં પ્રતિષ્ઠયા? કયા રહ્યા ? કયાં શરીરને છાંડ્યું અને ક્યાં જઈને સિદ્ધ થયા ? આ પ્રમાણે ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યા બાદ ભગવંત મહાવીર દેવે કહ્યું કે હે ગૌતમ! સાંભળ. अलोए पडिहया सिद्धा, लोयग्गे च पइट्ठियाः । इह बोन्दि चइत्ताणं, तत्थ गंतूण सिंज्झइ उ. अ. ३६ गा. ५७ मी.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org