________________
૩૩૩
ગમાં, ભંગ, પ્રમાણ, નિક્ષેપ પ્રમુખ સ્યાદ્વાદુ શૈલી પૂર્વક જાણે, સહે તે ભવ્ય જીવને ભાવગત સમ્યકત્વ કહીએ. ૩ છે.
પ્રશ્ન ૯૬ મું ચોથું નિશ્ચય સમકિતનું સ્વરૂપ શું?
ઉત્તર–જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ શુદ્ધ શ્રદ્ધા ભાષણ રમણતા પૂર્વક રત્નત્રયરુપ આત્માનું જે શુભ પરિણામ તેને નિશ્ચય સમ્યકત્વ કહીએ. એટલે આત્માને જ નિશ્ચય સમ્યકત્વ કહીએ, કેમકે આત્માને આત્માના ગુણ તે કાંઈ જૂદા નથી, પરિણામે અનન્ય છે-એક છે ગુણ ગુણ ભાવે અભેદેજ રહ્યા છે, કેમકે અભેદ પરિણામે પરિણમે જે આત્માને તળુણ જ કહેવાય. यदुक्तं योग शास्त्रेः -
आत्मेवदर्शनज्ञान, चारित्राण्यथवायते;
यस्तदात्मैवस्वगुणैः, शरीर मधितिष्ठति. ॥१॥ પ્રાચે અપ્રમત્ત સાધુને નિશ્ચય નય સમ્યકત્વ પૂર્ણ કહેવાય છે કેમકે જેવું જાણ્યું તેજ ત્યાગ ભાવ છે, અને શ્રદ્ધા પણ તદનુ રુપ છે. માટે સ્વરુપયેગી જીવને આત્મા તેજ જ્ઞાન, દર્શન, ચારિત્ર છે. કારણકે આત્મા રત્નત્રયાત્મક અભેદ ભાવે શરીરમાં રહ્યો છે, માટે રત્નત્રયીને શુદ્ધોપગે વર્તતા જીવને નિશ્ચય સમ્યકત્વ કહીએ. | ૪
પ્રથ ૭ મું—પાંચમું વ્યવહાર સમકિત કોને કહેવું?
ઉત્તર–વ્યવહાર સમ્યકત્વ તે, હે પ્રભુ! તારા સિદ્ધાંતને વિષે સમ્યકત્વના હેતુ જે મિથ્યાત્વનું સંસ્તવ પરિચય પ્રમુખ જે અતિચારાદિક દેષ છે. તેને ત્યાગથી થાય. તથા દેવ ગુરૂ ભકિત બહુમાન મેગે શાસનન્નતિ હેતએ થાય. यदुक्तं गुणस्थान विचार ग्रंथे:----
देवे गुरुच संघेच, सद्भक्ति शासनोन्नति ॥
अग्रतो पि करोत्येव, स्थितिस्तूर्ये गुणालये ॥ १॥ અર્થ–દેવ ગુરૂ તથા શ્રી સંઘ તેની બહુમાન સહિત ભક્તિ કરે શાસનેન્નતિ કરે, અવિરતિ ગુણ ઠાણે રહ્યો થકે પણ આગમકત વિધિ માગે નિરતિચાર સમ્યકત્વ પ્રવૃત્તિ સહિત હોય તેને વ્યવહાર સમ્યકત્વ કહીએ . પ /
પ્રશ્ન ૯૮ મું–છ$ નિસર્ગ સમક્તિ કોને કહેવું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org