________________
૩૩૨
ક્ષયાપશમ સમક્તિ, ૧૨ ઉપશમ સમક્તિ, ૧૩ ક્ષાયક સમક્તિ, ૧૪ સાસ્વાદાન સમક્તિ, ૧૫ વેક સમક્તિ, એ ૧૫ પ્રકારનાં સમક્તિ કહ્યાં.
પ્રશ્ન ૯૩ સુ——પહેલું તત્ત્વ રૂચિ સમ્યકત્વ કોને કહીએ ?
જે તત્ત્વ
ઉત્તર—જે હું પરમેશ્વર ! તારા પ્રકાશ્યા જે જીવાર્દિક ભાવ પદાર્થ તેને વિષે તત્ત્વ રૂચિ હાય અર્થાત્ પરમા બુદ્ધિ હાય, સકલ દોષ રહિત અને સકલ ગુણે સ ́પન્ન એવા અરિહંત દેવે ભાખ્યુ તે સત્ય છે, એવી રૂચિ પરમાથ બુદ્ધિ, તદ્રુપ ભગમમાં કહ્યું છે. તમેવ સર્ચ નિર્ભય, ખંનિગેદિ વેડ્યું. ' ઇત્યાદિ રૂચિ રૂપ.
શ્રીજિનેશ્વર ભાષિત જીવા જીવાદિક તત્ત્વને વિષે જે સમ્યક્ શ્રદ્ધાનનિશ્ચલ પ્રતીત તેને તત્ત્વ રૂચિ કહીએ તે તત્વ રૂચિ શ્રદ્ધાન મિથ્યાત્વ દલના રસની મંદતાએ જાતિ સ્મરણાદિક નિમિત્તે ઇડાપાણ કરતાં કરતાં સહેજે પેાતાની મેળે તત્ત્વ શ્રદ્ધાન પામે તે નિસર્ગ સમ્યકત્વ કહેવાય, અથવા શુભ ગુરૂની ઉપાસના કરતાં સિદ્ધાંત વાણી સાંભળતાં જે પામે તે ઉપદેશિક શ્રદ્ધાન કહિયે. ઈત્યાદિક લક્ષણ જે તત્ત્વરૂચિ તે એક વિધ સમ્યક્ત્વ કહીએ. ॥ ૧ ॥
આ પ્રમાણે સમ્યકત્વ સ્વરૂપમાં--પાને ૫૯૩થી જાણી લેવુ. પ્રશ્ન ૯૪ મું—બીજું દ્રવ્ય સમકિત કેને કહીએ ?
ઉત્તર-—હે પ્રભુ ! તારાં વચનના પરમાર્થ જે રહસ્ય તેનેા અજાણ છે. પણ તારાં વચનને વિષે તત્ત્વ રૂચિ છે, કેમકે જે રાગદ્વેષ અજ્ઞાન એ ત્રણ દોષનો નાશ થવાથી વીતરાગ થયા તે અસત્ય ભાષણ કરે નહિ, માટે શ્રી જિન ભાષિત વચન સ સત્ય છે, એમ તે જાણે છે તે એવી જે તત્ત્વરૂચિ તે દ્રવ્યગત સમ્યકત્વ કહીએ. ચતુર્દ સિદ્ધાંત્તે-માવેગ સદાંતો, અયાળ માળે ત્રિસમાં, ઈ તિવચનાત્ જે સૂક્ષ્મ અને નથી જાણતો એવા અજા ને પણ જો ભાવે સદ્ગુણા છે કે અરેંત તે શુદ્ધ ભાષણ કરનારાજ છે એવી આઘે પ્રતીત છે તે અજાણ પુરૂષને પણ દ્રવ્યથી સમ્યકત્વ છે. ॥ ૨ ॥
પ્રશ્ન ૯૫ મું—ત્રીજુ` ભાવ સમિત કોને કહીએ ?
ઉત્તર—ભાવગત સમ્યકત્વ તે વળી પરમાના જાણુપુરૂષને હાય. यदुक्तं सिद्धांते: - जीवा नव प्रयत्थे जो जाणइ तस्स होइ संमतं. ઇતિ વચનાત્. માટે જે ભવ્ય જીવ જીવાદ્ધિક નથે પદાર્થને સમસ્ત નય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org