________________
૧૦
દગ્ધ કરેલાં બીજને ગમે તેવી જમીનમાં વાવે તે પણ તેમાંથી અંકુરાની કુટ થતી નથી તેમ કર્મબીજને દગ્ધ કરવાની ભવરૂપી અંકુર ઉત્પન્ન થતું નથી.
પ્રશ્ન ૨૨ મું-–બીજને અગ્નિથી શેકી દગ્ધ કરી નાખવાથી તે બીજાને કરો ન ફટે એ વાત નિર્વિવાદે કબલ છે પણ તેવી જ રીતે કર્મને બાળવાને બીજો કોઈ અગ્નિ જોઈશે માટે તે અગ્નિ કર્યો?
ઉત્તર--સમજાયું, તમારે જાજ્વલ્યમાન અગ્નિની જરૂર છે તે તે પણ સાંભળે. ઉત્તરાધ્યયનના ૨૮ મા અધ્યયનમાં કહ્યું છે કે તf vહિંમુન્ના એટલે તપરૂપી અગ્નિએ કરીને આત્મા સાથે લાગેલાં કર્મને બાળીને આત્માને શુદ્ધ નિમળે કરે છે અને છેવટની ગાથાના પહેલા બે પદમાં કહ્યું છે કે વિત્તા પુર્વેમારું વન વે ય પૂર્વકૃત કર્મ સંયમ અને તપવડે ખપે છે. એટલે કર્મને સર્વથા નાશ થાય છે એટલે સંયમ અને પરૂપ અગ્નિએ કરેલાં કર્મને નાશ થવાથી તે ફરીને આત્માને તે કર્મ લાગતાં નથી.
પ્રશ્ન ૨૩ મું–શરીરાશ્રિત શરીરમાં રહેલા કર્મ અને આત્મા અના દિકાળના સહચારી છતાં આત્મા તેજસ કાર્મણ [ સૂક્ષ્મ શરીરને કમશ્રિત શરીરને કેવી રીતે બાળી શકે?
ઉત્તર--જેમ આત્મા સાથે કમશ્રિત શરીરને અનાદિકાળને સભાવ છે તેમજ આત્મા સાથે અનંતા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તમને પર્યવ રહ્યા છે જેમ અરણીમાં અગ્નિને સદાકાળ રહેવાને સદ્ભાવ છે તેમ,
દુહ-અગ્નિ અરણીથી નીકળી, બળે અણી જેમ
દેડથી જ્ઞાન પ્રગટ કરી, દગ્ધ બીજ કરે તેમ ૧
જેમ અરણીમાંથી નીકળેલા અગ્નિ અરણીને બાળી ભસ્મ કરે છે તેમ આત્મા જ્યારે બળવાન થાય છે ત્યારે આ સ્થલ દેહ કે જે ઔદારિક પ્રધાન શરીર વડે અર્થાત્ જપ તપાદિની કિયા વડે જ્ઞાનાગ્નિ પ્રગટ કરી જે દેહથી કર્મો ઉત્પન્ન થતાં તેજ કમશ્રિત દેહરૂપ બીજને દગ્ધ કરી અર્થાત બાળી ભસ્મ કરે છે કે જેથી કરી તેની ઉત્પત્તિ થતી નથી.
ઉપરોકત ન્યાયે અષ્ટકર્મરૂપ વેરીને હણનારા અરિહંત ભગવંતને ગણધર દેવે પહેલે નમસ્કાર કર્યો.
પ્રશ્ન ૨૪ મું–સિદ્ધપદ મેટું કે અતિ પદ મેટું ?
ઉત્તર–અરિહંતથી સિદ્ધપદ મોટું છે. અરિહંત તે ચાર અઘાતી કર્મ સહિત દેહધારી છે. અને સિદ્ધ તે સર્વ કર્મથી મુક્ત થયા છે. માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org