________________
૩૧૩
બીજા શતકે પહેલા ઉદેશે–અંધકજીના અધિકારે દરેક જીવને અનંતા જ્ઞાનના પર્યવ, અનંતા દર્શનના પર્યાવ, અનંતા ચારિત્રના પર્યાવ, અનંતા ગુરૂ લહુ પર્યવ, અનંતા અગુરૂ લઘુ પર્યવ, ભગવંતને કહેવાનું શું કારણ? સમચે જીવની પાસે સત્તામાં જે વસ્તુ રહી છે તે ભગવંતે ભવ્ય જીવને જાહેર કરેલ છે. એટલે ભવ્ય જીવને ભગવંત એમ જણાવે છે કે-આટલા પ્રકારની અદ્ધિ તે તમારી પાસે સત્તામાં છે પણ કમેં કરીને અવરાયેલી હેવાથી તે પ્રકાશમાં આવી શકતી નથી તેને તમે ઉઠાણ કન્મ બેલ વીર્ય પુરૂષાકાર પરાક્રમ વડે પ્રગટ કરે કે તમને જ્ઞાન દર્શન ચારિત્ર સર્વથા નિરાવરણ થશે કે કેવળજ્ઞાનને આવરણ તૂટતાં તરતજ કેવળજ્ઞાનની તિ પ્રગટશે અને આઠે કર્મનું સર્વથા આવરણ ખસવાથી આ જીવ નિરાવરણી થઈ મોક્ષને પામશે.
માટે ભવ્ય જીવ પાસે સત્તામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને કેવળ જ્ઞાન ને કેવળ દર્શન, અને મિક્ષપદની પ્રાપ્તિને ઉપાય તે સર્વ ભવ્ય . જીવને સત્તામાં રહેલ છે.
પ્રશ્ન ૬૩ મું –શિષ્ય–ત્રીજો પક્ષ કહે છે કે-શ્રી પન્નવણ સૂત્ર પદ ૧૮ અઢાર મે–
मिछ दिठाणं भंते मिछ दिठीति काल ओ केवचिरं होइ ? गोयमा मिछदिठी तिविहेपन्नत्ते तंजहा अगाइए अपज वसिए अणाइए सपजवसिए साइएवा सपञ्जवसिए.
એ મધ્યે એમ કહ્યું જે મિથ્યાત્વ દષ્ટિ જીવ અનાદિના છે. પહેલે ભાગે અભવ્ય છે. બાકી બે ભાંગા ભવ્યના છે. સમકિત પામ્યાને ફરી મિથ્યાત્વ પામે. સમકિત દષ્ટીને સમકિત નવું છે.
हवे-अणाणीणं भत्ते पुच्छा गोयमा अणाणी तिविहे प० तंजहा अणाइएवा अपज्ज वसिए अणाइएवा सपज्ज वसिए साइएवा सपज्ज वसिए.
એ અજ્ઞાન, જીવને અનાદિનું છે જ્ઞાન જીવને નવું ઉપજે છે. gવ ના સાળિ વિ સુર ગળા વિ. એ મિથ્યાત્વ તથા અજ્ઞાન જીવને અનાદિ છે.
णाणीणं भत्ते णाणित्ति कालओ केवचिरं प० णाणी दुवि हे पं० २० साइए अपज्ज वसिए साइए सपज्ज बसिए.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org