________________
૩૧૦
ઉત્તર—ત્રીજા પક્ષે જે ભગવતીજીના ૧૨ મા શતકના ૧૦ મા ઉદ્દેશાના અધિકારમાં આઠ આત્મા વિષે જણાવ્યું અને છેવટમાં લખે છે કે--જ્ઞાન સમકિતને ચારિત્ર જીવને નવુ... ઉપજે છે, સર્વ જીવ પાસે સત્તામાં નથી. જીવ પાસે જ્ઞાન સમકિત ચારિત્ર એ ૩ ત્રણે નવાં છે. ઇત્યાદિ જે
લખાણ લખ્યું છે તેમાનું આઠ આત્મા સબ ંધીનુ કેટલુંક પહેલા પક્ષને ઉત્તર દેવા સબંધીનુ પૂર્વે લખાઈ ગયુ છે. પણ ત્રીજા પક્ષને માટે જે કહેવાનુ છે તે જણાવીએ છીએ.
જ્યારે ત્રીજો પક્ષ લખે છે કે જેને દ્રવ્યાત્મા હેય તેને જ્ઞાન આત્માની ભજના જે ભણી સમિત દૃષ્ટિને હાય મિથ્યા દૃષ્ટિને જ્ઞાન ન હેાય તે માટે સ જીવ સમિત દૃષ્ટિ નથી તે કેવળ જ્ઞાન સ` જીવને કેવી રીતે કહીએ ? શ્રી સૂત્ર તેા જ્ઞાન નવુ ઉપજે છે.
તેના ઉત્તરમાં—જે આઠ આત્માની વ્યાખ્યા છે. તે તે વ માનકાળના આશ્રીને પૃચ્છા સમયની છે. દ્રવ્ય આત્માની સાથે ઉપરના સાત ખેાંલ માંહેલા જે ખેલ પ્રવતા હોય તે રૂપ આત્મા ગણાણા છે. જીવને સત્તામાં જ્ઞાનને સમક્તિ બન્ને હોય તે પણ કર્મના આવરણે સત્તા દબાઇ જવાથી પ્રગટ થઇ શકે નહિ, કારણકે મેહનીય અને જ્ઞાનાવરણીયના આવરણે અજ્ઞાનજ કહેવાય તે આવરણુ ખસે તે સત્તામાં રહેલી વસ્તુ સમક્તિ અને જ્ઞાન પ્રગટ થાય તેને નવું ઉત્પન્ન થયું કેમ કહેવાય ? એમાં એટલું કારણ છે કે જીવને કેઇ કાળે આવરણુ ખસ્યું નહતુ તેથી પ્રગટ થયુ' નહેાતું. તે પ્રગટ થયેલું તેને નવું ઉત્પન્ન થયું કઈ માનતુ હોય તે ભલે પણ વસ્તુ ગતે સત્તામાં વસ્તુ નજ હોય તે પ્રગટ થાયજ નિહ. અભવીને સત્તામાં સમક્તિ કે જ્ઞાન છેજ નહિ તે તેનું મિથ્યાત્વ અને અજ્ઞાન અનાદિ અપ વિસત કહેલ છે. અને ભવીને સત્તામાં છે તેજ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. માટે ભવીના આત્માને જ્ઞાન અજ્ઞાન અન્ને ખેલ લાગુ છે. અને અભવીના આત્માને એકલુ અજ્ઞાનજ લાગુ છે.
હવે ત્રીજા પક્ષે જે જાતિ સ્મરણ જ્ઞાન ઉપશમ ભાવે કહ્યુ છે. અને ઉત્તરાધ્યયનના નવમાં અધ્યયનની પહેલી ગાથાના ઉપલા એ પત્ર લખી જણાવે છે, પણ જાતિ સ્મરણ જ્ઞાન તા મતિ જ્ઞાનને ભેદ છે તે મત્યાદિ ચાર જ્ઞાન તેા ક્ષયે પશમ ભાવે કહ્યા છે.
શ્રી ભગવતીજીના ૯ મા શતકના ૩૧ મા ઉદ્દેશે-અશેચા કેવળીના અધિકારે મતિ, શ્રુત, અવિધ અને મન:પર્યવ જ્ઞાનની પ્રાપ્તિને માટે ચારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org