________________
૩૦૯
એ મળે એમ કહ્યું છે જે જેને દ્રવ્યાત્મા હોય તેને જ્ઞાન આત્માની ભજના જે ભણી સમતિ દષ્ટિને જ્ઞાન હોય મિથ્યા દષ્ટિને જ્ઞાન ન હોય તે માટે, અને સર્વ જીવ સમતિ દષ્ટિ નથી તે કેવલ જ્ઞાન સર્વ જીવને કેમ કહીએ. શ્રી સૂત્રે તે જ્ઞાન નવું ઉપજે છે.
आया भंते ? णाणे अनेणाणे ? गोयमा ? आया सिय णाणे सिय અમrm, or gણ નિયંમ ગાયા. એ સૂત્ર સારા જ્ઞાન સવસતિ. - અજ્ઞાન મિથ્યાત્વને એ બે આત્માને હેય. સમકિત દષ્ટિને જ્ઞાન હાય, મિથ્યા દષ્ટીને અજ્ઞાન હોય.-જ્ઞાનના ૩ ભેદ, ઉપશમ ભાવે જ્ઞાન તે જાતિ સ્મરણ જ્ઞાન–૩યંત , સા virળાં ગાડું. ઇતિ વચનાત્ જાતિ સ્મરણ જ્ઞાન તે ઉપશમ ભાવે કહ્યું છે, શ્રત જ્ઞાન ક્ષેપશમ ભાવે છે, કેવળ જ્ઞાન ક્ષાયક ભાવે છે. એ જ્ઞાનાધિકાર છે એટલે જ્ઞાન નવું ઉપજતું કહ્યું છે.
અને સમતિના ૩ ભેદ. ઉપશમ સમકિત ૧, પશમ સમકિત ૨, લાયક સમકિત ૩, ઉપશમ સમકિત તે ૭ પ્રકૃતિને ઉપશમ થાય તિવારે ઉપશમ સમકિત તે એ સાત પ્રકૃતિ ૪ ચાર કષાય અનંતાણુ બંધી ક્રોધ, માન, માયા, લેભ એ જ સમકિત મેહનીય ૫ મિથ્યાત્વ મેહનીય ૬ સમામિથ્યાત્વ મેહનીય એ ૩ એ ૭ પ્રકૃતિને ઉપશમ થાય તિવારે ઉપશમ સમકિત પામે, એ ૭ પ્રકૃતિને પશમ થાય તિવારે લયોપશમ સમકિત પામે, એ ૭ પ્રકૃતિને લાયક ભાવ થાય તિવારે ક્ષાયક સમકિત પામે. એ સમકિત જીવને નવું હેઈ સત્તાએ સર્વ જીવને સમકિત નથી.
તથા ચારિત્ર તે દેશ વિરતી તથા સર્વ વિરતિ તે પશમ ભાવે છે. સર્વ જીવ પાસે સત્તા એ નથી. જે ભણી ભ૦ શ૦ ૧૨ ૧૦ ૧૦ મે
जस्स दरियाया तस्स चरित्ताया भयणाएत्ति । यतः सिद्धस्य:विरतस्य वा द्रव्यात्मत्वे सतापि चारित्रात्मा नास्ति विरतीनां अस्तीति भजनेति जस्स पुण चरित्ताया तस्स दरियाया नियमं अत्थित्ति चारि-- त्रिणां जीवन्वा व्यभिचारित्वादिति.।।
જીવ પાસે જ્ઞાન સમકિત ચારિત્ર એ ૩ ત્રણે નવાં છે. સૂત્ર વિસ્તાર ઘણે છે તેથી જાણજે પણ અનાદિનું જીવ પાસે મિથ્યાત્વ દષ્ટિને અજ્ઞાન એ સંસારી જીવ પાસે અનાદિનાં છે. એ ઔદયિક ભાવે છે પણ ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયક ભાવે નથી તે માટે જીવ પાસે સત્તાએ કેવળ જ્ઞાન નથી તે જાણવું સહી. આ પ્રમાણે ત્રીજા પક્ષનું લખવું છે તેનું કેમ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org