________________
૩૦૧
કેટલીકને ક્ષય કરીને ક્ષાયક ભાવમાં આવે છે તે બારમા ગુણ સ્થાનક સુધીના જીને શુદ્ધ ક્ષાયક ભાવ પ્રગટ થયે અંતર મુહૂર્તમાં ઘનઘાતિ કર્મને નાશ કરી કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરે છે. તે સર્વ સંસારી જીવ આશ્રી નહિ, પણ મેક્ષ પ્રાપ્ત ભવ્ય જીવ આશ્રીને જ એ બેલ લાગુ છે. - જ્યારે ત્રીજા પક્ષનું કહેવું એમ થાય છે કે સર્વે સંસારી જીવને ક્ષાયક ભાવ આવ્યું નથી. તે કેવળ જ્ઞાન કયાંથી? અને ઉપજ્યા વિના સત્તાએ કયાંથી? આ વાકય જે માન્ય હોય છે, જેને ક્ષાયક ભાવ આવે તેને કેવળ જ્ઞાન પ્રગટે. અને જેને કેવળ જ્ઞાન ઉપર્યું તેને ઉપર કહ્યા પ્રમાણે સત્તામાં હતું તે ઉપર્યું, આ ત્રીજા પક્ષનું લખાણ સાબિતી કરી આપે છે. સર્વ જીવની પાસે સત્તામાં કેવળ જ્ઞાન નથી એમ તે બીજા પક્ષનું મૂળથી જ કહેવું છે. સર્વ જીવને સત્તાએ કેવળ જ્ઞાન છે તે તે પહેલા પક્ષનું કહેવું છે તેને જે સૂત્ર વિરૂદ્ધ કહેતા હે તે બીજા પક્ષને તે સંબંધી કાંઈ વાંધો નથી. બીજો પક્ષ તે મૂળથીજ મેક્ષ પ્રાપ્ત ભવ્ય જીવને જ કેવળ જ્ઞાન સત્તામાં માને છે. અને જેને સત્તામાં છે તેનેજ કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. અને જેને સત્તામાં હોય છે તેજ ભવ્ય જીવ જેમાં કેવળ જ્ઞાનની
ગ્યતા છે એટલે તેનેજ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એ વાત સત્ય છે.
પ્રશ્ન પપ મું–શિષ્ય-ત્રીજો પક્ષ લખે છે કે-કેટલાએક શ્રીનંદીજી સૂત્રને દાખલે આપી સર્વ જીવને અક્ષરને અનંત ભાગ ઉઘાડા માને છે તે કેવળ જ્ઞાનને અનંતમે ભાગ ઉઘાડો છે, તે માટે જીવને કેવળ જ્ઞાન સત્તાએ છે તે અસત્ય. એમ કહી પિતાને અભિપ્રાય જણાવતાં કહે છે કે-જીવને અક્ષરને અને તમે ભાગ ઉઘાડે તે મૃત જ્ઞાનને છે, એ તે જીવિત પણ આશ્રી છે પણ કેવળ જ્ઞાન આશ્રી નથી. તેનું કેમ?
ઉત્તર—એ વાત ઠીક છે. બીજા પક્ષનું પણ એજ પ્રમાણે કહેવું છે ને તે વિષે પૂર્વે ઘણું લખાણ કરવામાં આવ્યું છે. ત્યાંથી વિશેષ ખુલાસે મળી આવશે.
પ્રશ્ન પદ મુ—શિષ્ય-ત્રીજો પક્ષ કહે છે કે-શ્રીસિદ્ધાંત પન્નવણા સૂત્રે પદ ૧૮ મે-કેવળ જ્ઞાન નવું ઉપજતું કહ્યું છે. તે પ્રી વેર વાળof
સારણગાન વસઇ. કેવળ જ્ઞાન તે સારી કહ્યું છે, અપર્યવસિત આવ્યું ન જાય. તે માટે સર્વ જીવને કેવળ જ્ઞાનની સત્તા કહે છે તે સૂત્ર વિરૂદ્ધ. . શ્રી દશા શ્રુત ખધે શિવજીના વારે ગgovજ પુરે પુws. પૂર્વે નથી ઉપર્યું કેવળ જ્ઞાન તે સમુહ ઉપજે. ચિત્ત સમાધિ રાખતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org