________________
૨૮૭
ભવ્ય જીવ કેલસાની ખાણમાં રત્ન પાકે નહિ તેમ અભવ્ય જીવમાં સમક્તિ કે કેવળ રૂ૫ રન નથી. શુદ્ધ પત્થરની ખાણના બે ભેદ છે, કે ખાણમાં રત્ન પાકે, કેઈ ખાણમાં રત્ન ન હોય. જે ખાણમાં રત્ન પાકે તે રૂપ તે ભવ્ય સિદ્ધિ યા મોક્ષ પ્રાપ્ત એગ્ય રત્નવાળી પત્થરની ખાણ અને સંસારસ્થ ભવ્ય જીવ રૂપ (રન વિનાની ) શુદ્ધ પત્થરની ખાણ. સમક્તિ અને કેવળ જ્ઞાન રૂ૫ રન, શુદ્ધ પત્થરની ખાણ રૂપ મેક્ષ પ્રાપ્ત યેગ્ય ભવ્ય જીવમાં સત્તામાં રહેલ છે, તે રતન સહિત પત્થર અનાદિની ખાણથી
જુદો પડયે કારીગરના ગે મેલ સહિત રત્નને સરાણે ચડાવી અનેક પ્રગો વડે મૂળ સત્તામાં રહેલા રનનું તેજ પ્રગટ કરે કે તેની કિંમત કોઈ કરી શકે જ નહિ, અને તે રત્ન અબજો પતિ સિવાય કઈ ખરીદી શકે નહિ.
તેમ ભવ્ય જીવની પાસે રહેલું સમકિત, મેહનીય કર્મના આચ્છાદને લેપે કરીને અવરાયેલું–તેજહીણ થયેલું સમકિત રત્ન તે ક્ષપશમ ભાવના પ્રગ રૂપ સરાણે ચડેલું જેમ જેમ મેહનીય કર્મની પ્રકૃતિનું આવરણ ખસતું જાય તેમ તેમ સમકિત રત્ન ઉજવળ થતું જાય એટલે સમ્યક જ્ઞાન દર્શને ચારિત્રને તપના પ્રયોગ વડે શુદ્ધ લાયક સમકિત, ક્ષાયક જાખ્યાત ચારિત્રના પર્યવો આત્મ પ્રદેશની સાથે સત્તામાં હતા તે પ્રગટ થઈ કેવળ જ્ઞાન ને કેવળ દર્શન રૂપે પ્રકાશમાં આવ્યા. તે પ્રકાશ રૂપ લક્ષ્મીને સાથે લઈ અસંખ્યાત પ્રદેશમય દ્રવ્ય આત્મા લાયક સમક્તિ, કેવળ જ્ઞાન, કેવળ દર્શન ત્રય રત્નનાં તેજે કરી પ્રકાશિત જીવ દ્રવ્ય રૂપ મહારા, લેકના અગ્ર ભાગે નિવાસની શિવ સુંદરીએ આ રત્નને ખરીદી પિતાના નિવાસના મહેલમાં અનંતા નાના મોટા લેકલેક પ્રકાશિત રત્નની સાથે તે પણ અલેકનાં તળે-લેકાંત રૂપ સરના હુકમાં–લેકા દાખલ કરી એક સ્વરૂપી બનાવી દે. આ રત્ન બધાં એકજ સ્વરૂપી ભવ્ય જીવ રૂપી એકજ ખાણને, તે જેમ જેમ ભવ્ય જી-ભવ્ય જીવ રૂપી ખાણમાંથી નીકળતા જાય તેમ તેમ તે શુદ્ધ થયેલાં મહા તેજસ્વી રત્ન સિદ્ધ સ્વરૂપે મોક્ષ પદે લેકા દાખલ થતાં જાય આવાં રત્ન બીજી બે પ્રકારની ખાણમાં નથી તેમજ કેઈ કાળે નીકળવા સંભવ પણ નથી.
પ્રશ્ન ૩૪ મું–આ બીજો કોઈ દાખેલે હેય તે તે પણ જણ– વશે કે જેથી વિશેષ સમજુતી થાય?
ઉત્તર–બીજે ન્યાય પણ જાણવા જે યાદ આવવાથી કહી સંભલાવું છું તે એક ચિતે સાંભળો-અભવી રૂપ પુરૂષ, અને ભવી રૂપ સ્ત્રી. પુરૂષ ત્રણ કાળમાં પુત્ર ફળની પ્રાપ્તિ કરી શકે નહિ, તેમ અભવી ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org