________________
૨૮૧
અપર્યવ વસિતને અર્થ છપાસે નથી પણ ભગવતીજીમાં તેજ પ્રકારના અધિકારમાં અનાદિ અપર્યવ વસિતને અર્થ અભવ્ય આશ્રી કહેલ છે.
પ્રશ્ન ૨૩ મું–ભગવતીજીના ૩૦મા શતકમાં ભવ્ય અભવ્ય વિષે કાંઈ છે ખરૂ ?
ઉત્તર–શ્રી ભગવતીજીના ૩૦મા શતકમાં સમેસરણના અધિકાર ૪૭ બેલની વ્યાખ્યા કહી છે તેમાં ભવી અભવી વિષે ખાસ કરીને જાણવા જેવું છે. સાંભળે –
સમુગ્યાય જીવમાં બેલ ૪૭ લાભે. તે એ પ્રકારે કે–સમચેજીવને ભેદ ૧, વેશ્યા ૮, પક્ષ ૨, દષ્ટિ ૩, જ્ઞાન ૬, અજ્ઞાન ૪, સંજ્ઞા ૫, વેદ ૫, કષાય ૬, જેગ ૫, ઉપયોગ ૨, સર્વ મળી ૪૭ બેલ સમયે કહ્યાં. તેમાં અલેશી ૧, શુકલપક્ષી ૨, સમદષ્ટિ ૩, સમામિથ્યાત્વ દષ્ટિ ૪, જ્ઞાન છ ૧૦, ને સના વઉત્તા ૧૧, એવેદી ૧૨, અકષાયી ૧૩ અને અજોગી ૧૪, એ ૧૪ બેલમાં—એકલા સમદષ્ટિ તથા એકલા ભવ્ય લાભે. બાકીના બેલમાં સમદષ્ટિ હોય ત્યાં એકલા ભવ્ય લાભે. અને સમદષ્ટિ વિનાનામાં ભવ્ય તથા અભવ્ય બેઉ લાભે.
સમદષ્ટિ ૧ અને ૬ જ્ઞાન. એ સાત બેલમાં ભવ્ય એકલા લાભે. મિથ્યાદષ્ટિ ૧, કૃષ્ણ પક્ષી ૨ અને અજ્ઞાન ૪-૬. એ ૬ બેલમાં ભવ્ય તથા અભવ્ય બેઉ લાભે. આ પ્રમાણે ભગવતીજીમાં કહ્યું છે.
પ્રશ્ન ૨૪ મું—પન્નવણાજી ભય અભવ્ય વિષે શું કહ્યું છે?
ઉત્તર–શ્રીપજવણું સૂત્રના પદ ૧૮ મા કાસ્થિતિ પદમાં કહ્યું છે કે-ભવ્ય સિદ્ધિયાની કાયસ્થિતિ અણાઈએ સપજજ વસિયે કહી છે. એટલે ભવ્ય સિદ્ધિ યા જીવની આદિ નથી પણ અંત છે. તે મોક્ષ પ્રાપ્ત ભવ્ય જીવ આશ્રી સમયે બેલમાં કહેલ છે. મોક્ષ જાય એટલે ભવ્યપણું મટી. જાય, ને ભવ્ય ને અભવ્યના ભાંગામાં ભળે-અને અભવ્ય સિદ્ધિયાની કાયસ્થિતિ અણુઈએ અપન્જ વસીયે. એટલે અભવ્યની કાયસ્થિતિ અનાદિ અનંત છે. આદિ અંકે રહિત છે.
પ્રશ્ન ૨૫ મુ—ભવ્ય અભવ્યમાં ગુણઠાણાં કેટલાં લાભ ?
ઉત્તર–મોટા બાસઠીયામાં કહ્યું છે કે-ભવ્ય સિદ્ધિયામાં જીવના ભેદ ૧૪-ગુણઠાણું ૧૪-ગ ૧૫-ઉપગ ૧૨-લેશ્યા ૬-અને અભવ્ય સિદ્ધિયામાં જીવના ભેદ ૧૪-ગુણઠાણું ૧ પહેલું-ગ ૧૩ (આહારકને આહારકને મિશ્ર એ બે નહિ) ઉપગ દ (૩ અજ્ઞાન કે દર્શન)–લેશ્યા -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org