________________
૨૭૫
બન્નેને હેાવા સભવ છે. સૂત્રમાં ભવ્ય અને અભવ્યને આઠે કર્માંના બંધ કહ્યો છે.
પ્રશ્ન ૧૩ મું—શિષ્ય કોઇ એમ કહે કે-અજ્ઞાન કાંઇ વસ્તુ નથી. પણ જ્ઞાનને ક'નું આવરણ થયું. જ્ઞાનની સત્તા દખાઈ ગઇ, સત્તામાં જ્ઞાન છે. છતાં જ્ઞાનના પ્રકાશ થવા દે નહિ તેનું નામ અજ્ઞાન. અજ્ઞાન ખસે તેા જ્ઞાન પ્રગટ થાય, અજ્ઞાન ન ખસે ત્યાંસુધી તે અજ્ઞાની કહેવાય. પણ સત્તા એ તે જ્ઞાન તમામ જીવની પાસે છે. તેથી તમામ જીવ સિદ્ધ સમાન કહેવાય તેનું કેમ ?
ઉત્તર-જ્ઞાનનું આવરણ એજ અજ્ઞાન, અજ્ઞાન કાંઇ જુદું' નથી. એમ કહી અભવીને જ્ઞાન તેા છે પણ તેનું આવરણ થવાથી અજ્ઞાન કહેલ છે, પણ સત્તામાં જ્ઞાન છે. તેથી સિદ્ધના આત્મા ને અભવીને આત્મા સરખા છે, સિદ્ધ સ્વરૂપી છે. સિદ્ધ સમાન છે. આમ કેટલાકનું ખેલવું થાય છે ખરૂ' પણ સૂત્ર શુ કહે છે તે ઉપર પુરતું ધ્યાન રાખવું.
આવરણ તે કનુ છે અને કમ તે તો રૂપી ચાફાસીયા પુગળ છે. જ્ઞાન અને અજ્ઞાન અરૂપી છે. સાખ શ્રી ભગવતીજી સૂત્રના ૧૨ મા શતકના પાંચમા ઉદ્દેશની જ્યાં રૂપી અરૂપીનું સ્વરૂપ જણાવ્યું છે ત્યાં આ કને રૂપી કહ્યાં છે, અને ઉપયેગના ૧૨ ભેદને અરૂપી કહ્યા છે તેમાં પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, અને ચાર દર્શન એ મારે બેલ અરૂપી કહ્યા છે. માટે ક અને અજ્ઞાન બન્ને જાદાં છે. છતાં કર્મનું આવરણ એજ અજ્ઞાન એમ માનવું તેજ અજ્ઞાન છે; એટલે અભવીને સત્તામાં અજ્ઞાનજ છે, તેને જ્ઞાન માની, કર્મના આવરણને અજ્ઞાન ડરાવવું તે સૂત્ર વચનથી વિરૂદ્ધ વાકય છે.
ભવીને જેમ પાંચ જ્ઞાન અને તેમજ અભવીનાં ત્રણ અજ્ઞાનને ક અભવીની મૂળ સત્તા છે.
ત્રણ અજ્ઞાનને કમ આવરણ કરે છે આવરણ કરે છે. માટે અજ્ઞાન એજ
પ્રશ્ન ૧૪ —જીવ પાસે જ્ઞાન ન હેાય તે જીવપણુ ઉડી જાય માટે જ્ઞાનદર્શનના પર્યાય સર્વ જીવને સરખા છે.
Jain Education International
ઉત્તર-જીવપણુ સાબેત રાખવાને માટે જ્ઞાન, દન કે તેના પર્યાય કહ્યા નથી, પણ અક્ષરના અનતનો ભાગ ઉઘાડો છે, તેથીજ જીવપણુ જણાવ્યું છે. એમ શ્રી નદીજી સૂત્ર સાક્ષી આપે છે. ભવ્ય જીવના અનતમા ભાગ ઉઘાડો તે શ્રુત જ્ઞાનને, અને અભવ્યના શ્રુત અજ્ઞાનને
For Private & Personal Use Only
www.jainelibrary.org