________________
૨૬૨
આત્મા તે જ્ઞાન અને જ્ઞાન તે આત્મા, આ શબ્દ સજીવને લાગુ થાય તેમ છે.
પ્રશ્ન ૬૭ મુ— ઉપરના શબ્દ સ જીવને લાગુ કેવી રીતે થાય ? ઉત્તર-—સિદ્ધ અને સ'સારી સ જીવમાં જ્યાં જ્યાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન માંહેલા જે જે મેટલ લાગુ થાય તે સાકારાપયેગના એટલે જ્ઞાન ઉપયોગના લેવા.
સિદ્ધમાં સાકારે પયોગ કહ્યો છે તે કેવળ જ્ઞાન આશ્રી, અને ભવ્ય જીવમાં સાકારાપયેાગ કહ્યો છે તે પાંચ જ્ઞાન તે ત્રણ અજ્ઞાન આશ્રી. ને અભવ્યના સાકારાપયોગ તે ત્રણ અજ્ઞાન અાશ્રી, એટલે દરેક આત્માને જ્ઞાન છે અને જ્ઞાન સહિત દરેક આત્મા છે. એટલે આત્મા તેજ જ્ઞાન અને સાન તેજ આત્મા. આ શબ્દ સાકારાપયેગ કહેલા આઠ જ્ઞાન મહિલા જ્ઞાન વડે આત્મા તેજ જ્ઞાન અને જ્ઞાન તેજ આત્મા કહેલ છે. તે વાત સત્ય છે. સાકારાયેાગ અને મણાકારાપયેાગ બહાર એટલે જ્ઞાન ઉપયેગ અને દર્શીન ઉપયાગ બહાર એક પણ આત્મા નથી. આ વાત સિદ્ધાંતથી સત્ય છે.
સિદ્ધને કેવળ જ્ઞાન ને કેવળ દર્શન નિયમા, ભવ્ય જીવને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની અને ચાર દર્શનની ભજના, અને અલભ્ય જીવમાં સદાય એ અજ્ઞાનની નિયમા અને વિભંગને ચાર દર્શીનની ભજના. એમ સિદ્ધાંત સાક્ષી આપ છે.
પ્રશ્ન ૬૮ મુ’—શિષ્ય--ષડ્ દ્રવ્યમાં, જીવ દ્રવ્યના દ્રવ્ય ગુણને પર્યાયનુ સ્વરૂપ શી રીતે છે તે ટુંકામાં જણાવશે ?
ઉત્તર—અસંખ્યાત પ્રદેશમય જીવ તે જીવ દ્રવ્ય છે. એવા જીવ દ્રવ્ય લાકમાં અનંતા છે, દરેક જીવનું ચૈતન્યપણું તે જીવના ગુણ છે, દ્રવ્ય અને ગુણનુ` એકત્વપણુ' છે. દ્રવ્ય ગુણને આશ્રીને લક્ષણ અને પર્યાય
કહ્યા છે.
પ્રશ્ન ૬૯ મુ—જીવના ગુણ ચૈતન્ય કહ્યો તે તો ઠીક છે. શ્રી નદીજી સૂત્રમાં પણ સાંભળ્યુ છે કે- જીવના અક્ષરના અનંતમે ભાગ ઉઘાડો કહ્યો છે તે ચૈતન્યપણાના છે. એટલે જીવના ગુણ ચૈતન્ય છે તે જીવનું લક્ષણ શુ?
ઉત્તર—શ્રી ઉત્તરાધ્યયનજી સૂત્રના ૨૮ માં અધ્યયનમા−૧૦ મી-૧૧ મી ગાંથામાં કહ્યું છે કે પ્રથમ દશમી ગાથાના ઉપલા ૩ પદ્મથી લેવુ'.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org