________________
આ અક્ષરને આંકડાના રૂપમાં ગોઠવી તેને સરવાળે લેશે તે [૨૪] ને સરવાળો આવશે. તે વીશને એક “પરમાત્મા પદમાં ચાવીશ તીર્થકરને સમાવેશ કરી માત્ર સાડા ચાર અક્ષરમાંજ જ્ઞાની પુરુષે બેઠવણી કરી હોય એમ જણાય છે.
પ્રશ્ન ૬પ મું–શિષ્ય-ઉપરના ત્રણ આત્માનું સ્વરૂપ બરાબર જણાવ્યું. તેમાં ભવીને માટે તે સમજાય તેવું છે પણ અભવીને માટે શું સમજવું? તેને જવાબ અધર રહ્યો છે. તે પણ જણાવશે? - ઉત્તર–ભાઈ! તેને ખુલાસે તે વિદ્વાન પુરૂષે સમજી ગયા છે. એ કોણ ડાહ્યો પુરૂષ હોય કે, ગેળને ખેળ સરખા ગણે? દિવસને રાત્રિ અને રાત્રિને દિવસ માને અનાદિ અનંત કૃષ્ણપક્ષીના જીવને શુકલપક્ષીના જીવની ગણનામાં જ્ઞાની પુરૂષોએ લીધા નથી તે અભવીને સિદ્ધના સ્વરૂપમાં ગણવા તે તે ૦૦૦૦૦૦૦ ક્યાં સિદ પરમાત્માને આત્મા અનંત જ્ઞાનમય કેવળ સ્વરૂપી અને કયાં અનાદિ અનંત અજ્ઞાનમય અભવ્ય જીવને આત્મા, કયા આકાશને કયાં પાતાળ, કયાં સહસ્ત્ર કિરણ– મય સૂર્યને પ્રકાશ અને કયાં અમાવાયાને અંધકાર. અનાદિ અનંત મિથ્યાદષ્ટિ એવા ત્રણે કાળમાં પ્રથમ ગુણસ્થાન નિવાસી, બહિરાત્માના ધણી અભવીને આત્મા પરમાત્માની પંક્તિમાં દાખલ કરે અર્થાત્ સિદ્ધની જેકે મુક-સિદને અને અભાવીને આત્મા સરખો ગણવે તે સૂત્રના ન્યાયે બંધ બેસતું નથી.
પ્રશ્ન કદ મું–કેઈએમ કહે કે-શ્રી આચારાંગજી સૂત્રમાં કહ્યું છે કેમાયા સે નાળે, નાળે જે ગાયા. એટલે આત્મા એજ જ્ઞાન અને જ્ઞાન એજ આત્મા કહેલ છે. અભવીને આત્મા જ્ઞાન રૂપ કેમ ન કહેવાય?
ઉત્તર–ખુશીથી કહેવાય, શા માટે ન કહેવાય? શ્રી પન્નવણાજી અત્રના ઉપગ પદમાં સર્વ જીવને બે ઉપગ કહ્યા છે, એક સાકાર * ઉપગ ૧ બીજે મણકાર ઉપગ ૨, સાકાર ઇપગ તે જ્ઞાનને ઉપયોગ અને મણાકાર ઉપગ તે દર્શન ઉપગ.
સાકારે પગમાં એટલે જ્ઞાન ઉપગમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન કહ્યા છે. એટલે એ આને જ્ઞાન ઉપયોગ કહેલ છે, અને મણકાર ઉપગ એટલે દર્શન ઉપગ તેમાં ચાર દર્શન કહ્યાં છે, એ અપેક્ષાએ જ્ઞાન ઉપગમાં અજ્ઞાન ગણેલ છે, એટલે અજ્ઞાનને પણ જ્ઞાન કહેલ છે. તે શ્રી આચારાંગજી સત્રમાં કહ્યા પ્રમાણે ગાયા રે ના, ના રે ગાવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org