________________
૨૫૪
સત્તામાં કેવળ જ્ઞાન કેવળ દર્શન નથી તે। પછી આવરણ શાનું? આવરણ તે વસ્તુ મેજીદ હાય તાજ ગણાય; માટે અભવીને કેવળ જ્ઞાન દર્શન સત્તામાં હોય તે આવરણ પણ હેય. તે આવરણથી તેને પ્રગટ થવા દે નહિ એમ ત્રણે કાળમાં બનવા મંભવ, પણ જો સત્તામાં વસ્તુ નથી તે તેનું આવરણ પણ હોવુ જોઇએ નહિ. તેનુ કેમ?
ઉત્તર—સમક્તિનું આવરણ મિથ્યાત્વ છે અને મિથ્યાત્વને સમક્તિ બન્નેનું આવરણ મેહનીય છે તે અભવીને સમક્તિ સત્તામાં નથી અને સમક્તિનું આવરણ મિથ્યાત્વ માહનીય છે તેમ અભવીને કેવળ જ્ઞાનને કેવળ દન સત્તામાં નથી અને તેનુ' આવરણ કેવળ જ્ઞાનાવરણીય કેવળ દનાવરણીય એ ઉપરના ન્યાયે સ`ભવે. કારણકે દરેક જીવને સાત આ કર્મીની વણાં અનંતી અનતી હાય માટે કમજે છે તે આત્મ શક્તિને દબાવનારાં પુદ્ગળનાં દળ છે તે અભયને તેજસ કાણના અધ અનાદિ અનંત છે, તેની સાથે આ ઉખાકમ વરજીને સાતે કર્મનાં પુદ્ગળનાં દળ તે પણ અનંત કાળ થયાં સાંકળનાં કડાંની પેઠે સ'કલિત થતાં આવતાં ઓછી વધુ સ્થિતિના બંધ પ્રમાણે વાદળના દળની પેઠે કર્મ પુદ્ગળના દળનુ આવરણ ઘટતુ વધતું થવાના સંભવે તેથી ગતિનુ ઉંચા નીચાપણું થાય છે. તેપણ તેજસકાણુ સાથેની લાગેલી મૂળ પ્રકૃતિને લઇને અભવીનુ અભવીપણું અનાદિ અનતની સ્થિતિનું છૂટેજ નહિ.
પ્રશ્ન ૫૧ મું-અભવીને કેવળ જ્ઞાના વરણીય કર્મ વિષે શું સમજવુ` ?
ઉત્તર—તેમાં પણ અનેક મત સભવે છે. એક મત એમ જણાવે છે કે-અભવીને સત્તામાં કેવળ જ્ઞાનને કેવળ દુશન ન હોય તેપણ કેવળ જ્ઞાનાવરણીય અને કેવળ દનાવરણીયનું આવરણ થાય. દાખલા તરીકેદિવસના સૂર્ય ને આવરણ કરનાર ગાઢ વાદળાના દળનું આવરણ થવાથી જેમ સૂર્યના તેજને દબાવે છે તે તે સંભવીત છે, તે રૂપ ભવ્ય જીવના કેવળ રૂપી સૂર્યને આવરણ કરનારા જ્ઞાનાવરણીયાતિક કમાંના દળને માટે તે વાંધો નથી. પરંતુ અભવીને કેવળજ્ઞાનને કેવળદનના આવરણને માટે અભવ્ય રૂપ રાત્રિમાં કેવળરૂપ સૂ સત્તામાં ન હોય તેપણ દિવસનાં ગાઢ વાદળના દળની પેઠે જેમ રાત્રિમાં ગાઢ વાદળાના જમાવ થઇ રાત્રિના પ્રકાશને આવરણ કરે છે, તે ન્યાયે અભવીને સત્તામાં કેવળ જ્ઞાનરૂપી સૂર્ય નહિ હેાવા છતાં કેવળ જ્ઞાનાવરણીયાદિક કર્માંના ગાઢા દળ વડે રાત્રિરૂપ અભવ્યના મતિ શ્રુત અિજ્ઞાનતથા તે વડે થતી માર્ગાનુસારી આદિ ઉત્તમ કરણીનું આવરણ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org