________________
૨૪૯
પ્રશ્ન ૪૧ મું—ભવ્ય અભવ્યના જ્ઞાન અજ્ઞાનની સ્થિતિ માટે સૂત્રમાં શે ખુલાશે છે તે જણાવશે ?
ઉત્તર–ભગવતીજી સૂત્રમાં શતક ૮ મે ઉદ્દેશે બીજે બાબુવાળા છાપેલ પાને ૫૮૯ તથા ૯૦ મે પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની સ્થિતિ કહી છે તેમાં મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન માટે ટીકામાં કહ્યું છે કે –
arrળી નાગપાળ, ગુગળrrળoires? નાના? ગાળી मइअभाणी सुयअन्नाणी य तिविहे पणते तंजहा अणाइए वा अपज्जवसिए (अभव्यानां) १ अणाइए वा सपज्जवसिए (भव्यानां) २ साइए वा सपज्जवसिए (प्रतिपतितसम्यादर्शनानां) ३.
શ્રી પન્નવણાજી સૂત્રના ૧૮ મા પદે પણ એ અધિકાર ટીકામાં છે.
ભાષા–અણુણ મઈઅણુણી સુયાણીશું પુછો ? ગેયમાં અજાણી મઈઅણીય સુયઅન્નાણીય તિવિહે પં. ત. અનાદિ અનંત એ ભાંગે અભવ્યને હવે ૧ અનાદિ સાન્ત ભાગે ભવ્યને હવે ૨સાદી સાન્ત એ ભાંગે સમ્યકત પડિવર્યાને હવે ૩.
આટલા દાખલ ભવ્ય અને અભિવ્યમાં જ્ઞાન અને જ્ઞાનના પર્યમાં તફાવત કહ્યો, ભવ્યમાં જ્ઞાન અને અજ્ઞાન સત્તામાં અને પ્રગટપણે બન્ને કહ્યાં છે તે અપેક્ષાએ બન્નેની પર્યાય ભવ્યમાં લાભે. અને અભવ્યમાં તે એકલું અજ્ઞાન જ કહેલ છે અને પર્યાય પણ અજ્ઞાનનાજ કહ્યા છે તે પછી કેવળજ્ઞાન કે કેવળ જ્ઞાનના પર્યાવ હોયજ કયાંથી?
શ્રી ભગવતી સૂત્રમાં બંધકના અધિકારે સિદ્ધને અનંતા નાણપજવા-અનંતા દંશણુ પજવા કહ્યા છે તે સિદ્ધમાં કેવળજ્ઞાનને કેવળદર્શન છે. તેમ જ અભવ્યમાં જ્ઞાન દર્શનના પર્યવ લાગુ કરીએ તે સૂત્રના ન્યાય પ્રમાણે મતિ કૃત અજ્ઞાન અને વિસંગની અપેક્ષાએ અવધિ દર્શન એ રૂપ જ્ઞાન દર્શનના અનંતા પર્યાય કહ્યા છે તે લાગુ થાય.
પ્રશ્ન કર મું–કદાપિ કોઈ લેક રૂઢીએ યા કોઈ ગ્રંથાદિકના આધારે સર્વ જીવ સરખા છે. સર્વ જીવની પાસે અનંતા અનંતા જ્ઞાનદર્શનના પર્યવ રહ્યા છે, એમ કહી સર્વ જીવને સિદ્ધ સમાન માને તે વાત કે અપેક્ષાએ મળે ખરી કે કેમ ?
ઉત્તર–કેઈ અપેક્ષાએ ન મળે, અને કેઈ અપેક્ષાએ સર્વ જીવનું સરખાપણું છે એમ કહી શકાય.
૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org