SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ २४६ अथ टीका - || असंजय भविय दृव्व देवाणंति ॥ इह प्रज्ञापना टीका लिख्यते, असंयताश्चरणपरिणाम शून्या भव्यादेवत्वयोग्या, अतएव द्रव्यदेवाः समासश्चेवं, असंयतश्च ते भव्यद्रव्य देवाश्चेति असंयत देवा स्तवैते असंयत सम्यग्दृष्टयः किलत्वेके, यतः किलोक्तं-अणुवय महध्वए हि य बालतवो काम निजराएय । देवाउयं विबंधइ सम्मठिीय जो जीवो ॥१॥ एतच्चायुक्त, यतोमीषामुत्कृष्टत उपरिम ग्रैवेयके धूपपात उक्तः, सम्यगदृष्टीनां तु देशविरतानामपिन तत्रासौ विद्यते, देशविरत श्रावकाणामच्युता दृहुं मगमनात्, नाप्येते निहवा स्तेषा मिहैव भेदेनाभिधानात्, तस्मान्मिथ्यादृष्टयएवाऽभव्या भव्या वा; असंयत भव्यदेवाः श्रमणगुणधारिणो निस्विलसामा चारयनुष्टानमुक्ता द्रव्यलिङ्ग धारिणो गृह्यन्ते, तेह्यखिल केवलक्रिया प्रभावतएवोपरिमोवेयकेषत्पद्यन्तइति असंयताश्चते सत्यप्पनुष्टाने चारित्र परिणाम शून्यत्वात् ननु कथंते भव्या; भव्या वा श्रमणगुणधारिणो मवन्ती ? त्यत्रोच्यते, तेषांहि महामिथ्यादर्शन मोह प्रादुर्भावे सत्यपि चक्रवर्ति प्रभृत्यनेक भूपति प्रबर पूजा सत्कार सन्मान दानात् साधून् समवलोक्यतदर्थ प्रव्रज्या क्रियाकलापानुष्टानम्प्रति श्रद्धा जायते, तत्तश्च यथोक्त क्रियाकारिण इति. भाषा-अहभंते असंजय भविय द्रव्य देवाणं । અર્થ હે ભગવન! ચારિત્રાપરિણામ થકી શૂન્ય મિથ્યાષ્ટિ ભવ્ય અથવા અભવ્ય નિઃકેવળ કિયાના કરણહાર દ્રવ્ય લિંગધારી ગ્રહવા + + (તે ક્યાં ઉપજે ?) શ્રી ભગવંત કહે છે હે ગૌતમ? અસંયતિ ભવિક દ્રવ્ય દેવને જધન્ય થકી ભવનપતિને વિષે ઉપજે કો, ઉત્કૃષ્ટ થકી ઉપસિલે રૈવેયકે એટલે નવમે વેકે ઉપજે. અહિયાં તે અભવીને ચકખા મિથ્યાષ્ટિ, દ્રવ્ય લિંગધારી, ચારિત્ર પરિણામ થકી શુન્ય, મહા મિથ્યાદર્શન માટે સહિત, તેની પ્રવજ્ય, ક્રિયા કલાપ, અનુષ્ઠાન નિકેવળ ક્રિયાને કારણહાર દ્રવ્ય લિંગધારી કહ્યા. ભવ્ય અને અભવ્યની રૂદ્ધિસૂત્રના આધારે તદન જુદીજ જણાય છે. તે અપેક્ષાએ શ્રી ભગવતીજી સૂત્રમાં કહેલા જ્ઞાન, દર્શન ચારિત્રને પર્યવ પાંચ જ્ઞાનની અપેક્ષાએ ભવ્ય જીવના કરે અને સાકાર મણકાર ઉપગમાં કહેલા આઠ જ્ઞાનની અપેક્ષાએ ભવ્ય અભવ્ય બના ઠરે એટલે જ્ઞાનને પર્યવ ભવ્યને લાગુ થાય, અને અભવ્યને અજ્ઞાનના પર્યવ લાગુ થાય ત્યર્થ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy