________________
૨૪૦
જીવને છે. અને મિથ્યાત્વ સહચારિણી મિશ્ર માહનીય સંસારસ્થ ભળ્યું જીવને છે. તેને ત્રણ કાળમાં મેક્ષ નથી.
પ્રશ્ન ૨૮ મું—આ વિષે સહેલાઇથી સમજાય તેવા કોઇ ન્યાય છે,?
ઉત્તર-હા, જી, સાંભળેા મિશ્ર મેાહનીય વિષે વિશેષ સમજીતી સમક્તિ સહચારિણી મિશ્ર માહનીય પ્રભાતની સંધ્યા તુલ્ય છે, અને મિથ્યાત્વ સહચારિણી મિશ્ર મહુનીય સાંજની સંધ્યા તુલ્ય છે. પ્રભાતની સંધ્યા ઉપર સૂર્ય ના ઉડ્ડય અવશ્ય હાય, અને સાંજની સધ્યા ઉપર અવશ્ય અંધકારજ પ્રસરે. એ ન્યાયે એ પ્રકારના ભવ્ય જીવનું સમજવુ’.
સૂર્ય સમાન તે। સમક્તિ છે બન્ને વખતની સંધ્યા સમાન એ પ્રકારનાં મિશ્ર સમકિતવાળા ભવ્ય જીવે છે.
તેમાં રાત્રિના અંધકાર સમાન અભવ્ય જીવે છે, જેમ રાત્રિમાં સૂર્યાં નથી, તેમ અભવીને સમિત રૂપી સૂર્ય નથી.
બન્ને સંધ્યામાં સૂય નથી પણ પ્રભાતની સંધ્યા વિલય થયે જૈમ સૂર્યના ઉદ્દય થાય તેમ મિશ્ર સમકિતવાળા મેક્ષ પ્રાપ્ત ભવ્ય જીવને સમક્તિ રૂપી સૂર્યના અવશ્ય ઉદય થાય, અને સંસારસ્થ ભવ્ય જીવ મિશ્ર મહાયવાળા સઝની સધ્યા તુલ્ય પ્રકાશ થોડા વખત રૂપ કોઇ વખત કરે પણ ભૂમિ તે મિથ્યાત્વ રૂપ અધકારનીજ છે.
અને મુકિત પ્રાપ્ત થવા ચાગ્ય ભવ્ય જીવ તે દિવસ સમાન છે. દિવસમાં જેમ સૂર્યને આચ્છાદન કરનારા વાદળનાં દળ હોય છે તેમ સમકિત રૂપી સૂર્યને આચ્છાદન કરનાર માહનીય કનાં દળ હોય છે, તે દળ ખશ્યાથી જેમ હજાર કિરણે જાજવલ્યમાન મહા તેજસ્વી સુર્ય પ્રકાશ કરે છે તેમ સમિત રૂપી સૂર્ય પ્રકાશિત થાય છે.
જ્યાં સમકિત ત્યાં કેવળ અવશ્ય હોય છે. મોટા ખાસીયાના યંત્રમાં સમુચે કેવળમાં ૧૧ ગુણસ્થાન કહ્યાં છે, તેમાં ૪થા ગુડાણાથી ગણના કરી છે. એ અપેક્ષાએ જ્યાં સત્તામાં સમકિત હોય ત્યાં જ્ઞાનના પર્યાંય પણ અવશ્ય હોય.
સિદ્ધમાં જો ક્ષાયક સમકિત છે તે કેવળ જ્ઞાનને કેવળ દન અને તેના પ્રર્યાય કહ્યું છે. અને ચારિત્ર નથી તે ચારિત્રના પર્યાય કહ્યા નથી.
એ ન્યાયે-મુકિત પ્રાપ્ત યેાગ્યે ભવ્ય જીવને-અઠ્ઠાવીશ પ્રકૃત્તિ સત્તામાં કહી તે જીવને શ્રી સમવાયાંગજી સૂત્રમાં કહ્યા પ્રમાણે સમકિત મેહનીય સત્તામાં છે તે શ્રી ભગવતીજી સૂત્રમાં કહેલા જ્ઞાન દન ચારિત્રના પર્યાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org