________________
૨૩૭
પ્રશ્ન ૨૨ મુ–અહિંયાં કોઈ વૈદક સમક્તિના બ`ધથી ઉપરાંઠાનાવેગળાના અ ક્ષાયક સમકિતના કરે તેનું કેમ ?
ઉત્તર—જો ક્ષાયક સમકિત માનીએ તા સાતે પ્રકૃતિના અભાવ હોય, અને અહિયાં તે એક સમિતિ મેહનીય વરજીને સત્તાવીશે પ્રકૃતિ સત્તામાં કહી. માટે અહિંયાં વૈદકના અર્થ ખીજો સમજાય છે.
પ્રશ્ન ૨૩ મું—મૂળ પાઠમાં તેા વેદક સમકિત કહ્યું છે અને વેદ્યક સમકિત તે ક્ષયે પશમ સમકિતના છેલ્લે સમયે અને ક્ષાયક સમિકતના આગલે સમયે હોય. માટે મૂળ પાઠ વિષે શું સમજવું ?
ઉત્તર—અહિંયાં વેદક સમકિત લેવાનું નથી પણ સમિતિમાં વેઢવાનુ લેવાનુ છે. એટલે સમ્મત્ત વૈયનિમ્ન એવા પાઠ આગળ આવશે એટલે સમ્યકત વેદનીય-સમકિતમાં વેદવાપણું જે સમિતિ મેહુનીય એવા અ વૈદ્યક સમકિતના થાય છે. એટલે સમકિત માડુનીયના બંધ થકી ઉપરાંઠો અળગા જેને સમકિત માઠુનીયના ખ'ધ નથી. એવા જીવને સમિકત મેહનીય ટળી ૨૭ સત્તાવીશ મેાહનીય કર્મની ઉત્તર પ્રકૃતિ સત્તામા ય, એમ સતાવીશમુ` સમવાયાંગ સૂચવે છે.
પ્રશ્ન ૨૪ મું—સત્તામાં છવીશ કહ્યા તા છે. તે સમિત મેહનીય વજીને હાય તેવા જીવ કયા જાણવા ?
પ્રકૃતિવાળાને તે અભવી ખુલ્લા સત્તાવીશ પ્રકૃતિ જેને સત્તામાં
ઉત્તર—અઠ્ઠાવીશમાં સમવાયાંગે ભવ્ય જીવના સંબધે જે પાઠ કહ્યો છે તે પાટના સબંધ જોતાં સતાવીશમાં સમવાય‘ગમાં કહેલા જીવ સંસારસ્થ ભવ્ય જીવ સમજાય છે, કારણકે સમક્તિ મેહનીય અને મિશ્ર માહનીય જિતને તા અભવ્ય જીવ કહ્યા છે તેા એક સમક્તિ મેહનીય વર્જિતનો ભાંગે અભવ્યથી જુદો હોવો જોઇએ. કેમકે ભવ્ય જીવને અઠ્ઠાવીશમા સમવાયાંગે અઠ્ઠાવીશે પ્રકૃતિ સત્તામાં કહી છે. તે ઉપરથી એમ જણાય છે કે-ત્રણ કાળમાં મોક્ષ નહુિ જવાવાળા ભવ્ય જીવને વચલે ભાંગા જણાય છે. અને તે વિષે અઠ્ઠાવીશમુ` સમવાય'ગ વિશેષ સાખીતી કરી આપતુ હોય એમ પણ જણાય છે.
પ્રશ્ન ૨૫ મું–શ્રી અઠ્ઠાવીશમાં સમવાય ગે શુ' કહ્યુ છે ? તે તે જણાવો? ઉત્તર-સાંભળેાઅઠ્ઠાવીશમા સમવાયાંગના મૂળ પાઠ બાજુવાળા છાપેલ સમવાયાંગે પાને ૭૬ મે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org