________________
૨૩૨
અભવ્ય છે તે કૃષ્ણપક્ષી મિથ્થા દણિ છે તે માટે દશ પૂર્વ પુરાં. ન ભણે કાંઇ એક ઉણ ૧૦ પૂર્વ ભણે પાછા પડે અનાદિ સંસારમાંહી રહે.
પ્રશ્ન ૧૩ મું-સર્વ જીવને અક્ષરને અનંત ભાગ ઉઘાડો કહ્યો છે તેનું સ્વરૂપ શી રીતે છે?
ઉત્તર–શ્રી નદીજી સૂત્રમાં તે વિષે નિચે પ્રમાણે કહ્યું છે તે સૂત્રપાઠ.
सव्यागासपए सेहि अणंतगुणियं पज्जवक्खर निष्पज्जइ, सव्वजीवाणं पियणं अक्खरस्स अणंत भागो निच्चुग्धाडिओ,जइ पुण सोवि आवरिजा तेणं जीवो अजीवतं पाविजा मुह, विमेहसमुदए हीए पभा चंदमुराण से तं साइयं सपज्जवसियं, से तं अणाइयं अपज्जवसियं.
હવે અક્ષરની અવગાહના કહે છે. ૧ સર્વ જે આકાશ છે તેહના જે પ્રદેશનું પ્રમાણ છે તે સર્વ આકાશના પ્રદેશોને અનંત ગુણાકી જે તેમના જેટલા પ્રદેશ હવે તેટલા અગુરૂ લઘુ પર્યાય કરીને વ્યંજન અક્ષર ૧ નિપજે છે. સર્વ આકાશ પ્રદેશને અનંત ગુણા કીજે ત્યારે તેના પ્રદેશ અનંત ગુણા હુવે તે માટે તેહના જે પ્રદેશોના અનંતા અગુરૂ લહુ પર્યાય હોઈ તે ભણી સર્વ આકાશના પ્રદેશોથી અનંત ગુણ હોય.
પ્રશ્ન ૧૪ મું વળી શિખે પૂછ્યું. સ્વામી એકલા આકાશના પ્રદેશોના જેટલા અગુરુ લઘુ પર્યવ હવે તેને જ સર્વ પિંડ ભૂત કીજે એટલાજના એક અક્ષરના પર્યાય હવે ?
ઉત્તર–ગુરૂ બોલ્યા-અહો શિષ્ય ? તિમજ વળી ધમ િકાયાદિકના પણ પર્યાય મળે એકઠા કીજે તે અક્ષર નીપજે છે તે મધ્યે વ્યંજન અક્ષર ઈ નીપજે છે તેહિ પણ સર્વ પર્યાય ન જાણે, એટલે તે શ્રુત જ્ઞાનના અનંતા પર્યાય હવે તેહિ પણ છમસ્થ ન દેખે ન જાણે. કેવળ જાણે દેખે છે. તે સર્વ જેના મતિ જ્ઞાન, શ્રત જ્ઞાનને અનંત ભાગ નિત્ય સદૈવ કાળોજ જઘન્ય તે ઉઘાડે હવે રહે, અને જે સર્વ જીવના પ્રદેશ છે તે સર્વ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અનંતી વર્ગણા કરીને વીંટાણે છે તે જે સ્વભાવપણું જ ચેતન્યપણું આવરી ન શકે તે ભણી જે જ્ઞાનાવરણીયાદિક આઠ કર્મ છે તેહ થકી એક અક્ષરને અનતમે ભાગ જીવ કર્મ થકી ઉધાડો સદા છે, ઉપરાંત સર્વ જીવને કેમ વીંટ્યો છે. જે વળી તેટલે પણ તે જીવ જ્ઞાનાવરણીય પ્રમુખ આઠ કર્મો કરીને આવરે તે તે જીવપણાથી ફીટી અજીવપણ પામે એટલે જીવ ફરીને અજીવ થાય. તે કેહની પરે તે દૃષ્ટાંત કહે છે તે (જેમ) આકાશને અતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org