________________
રરર
ઉત્તર–મિથ્યાત્વે કરી વ્યાપ એટલે નષ્ટ દર્શન અર્થાત મિથ્યાત્વે કરી નષ્ટ થયું છે. સમ્યકત્વ જેનું તેને વાવણ દંસણ એટલે વ્યાપન્ન દર્શન કહીએ, તેના ધરનારા એવા નિન્દવ એટલે ભગવંત શ્રી વીતરાગદેવના વચનને ઉથાપનારા સમજવા.
પ્રશ્ન ૯ મું–-યથાઈદનું સ્વરૂપ શું ?
ઉત્તર–યથા છંદ એટલે પિતાની ઈચ્છાઓ પ્રવર્ત, ગુરૂની ઇચ્છા પ્રમાણે ચાલે નહિ તે અહાઈદા-ચાદા સાધુ સાધવી સમજવા.
પ્રશ્ન ૧૦૦ મું–પાસત્યા કેટલા પ્રકારના? અને તેનું સ્વરૂપ શું ?
ઉત્તર–પાસસ્થા બે પ્રકારના તે એક દેશથી પાસસ્થ, બીજે સર્વથા પાસલ્ય.
પ્રશ્ન ૧૦૧ મું—દેશથી પાસë કોને કહીએ ?
ઉત્તર—દેશથી પાસત્યે તે સચ્યાંતર પિંડ, સામે આણેલે પિંડ, નિત્યપિંડ તથા અગ્રપિંડ લીયે તે.
પ્રશ્ન ૧૦૨ મું–સર્વથા પાસર્થે કેને કહીયે ?
ઉત્તર–સર્વથા પાસ તે કેવલ લિંગ ધારી જ હોય તે સર્વથા પાસત્થી સમજ.
પ્રશ્ન ૧૦૩ મું—ઉત્સન્ના કેટલા પ્રકારના અને તેનું સ્વરૂપ શું ? ઉત્તર–ઉત્સન્ના બે પ્રકારના તે એક દેશ ઉત્સને બીજે સત્યન્નો. પ્રશ્ન ૧૦૪ મું–દેશ ઉત્સજ્જો તે કેને કહીયે ?
ઉત્તર—દેશ ઉત્સજ તે આવશ્યક સઝાયાદિક કરે નહિ અને જો કરે તે અધિકારી ઓછા કરે. તે પ્રશ્ન ૧૫ મું—-બીજે મત્સ તે કેને કહીયે ?
ઉત્તર–બીજે સર્વેલન્ન તે રૂતુ બધાલને વિષે પીઢ ફલગ નિષ્કારણે વાવરે તથા સ્થાપના પિંડ ભેગવે, સંથારે પ્રતિ લેખે નહિ અને પાથર્યો જ રાખે તે સર્વ થકી ઉત્સા કહેલ છે.
પ્રશ્ન ૧૦૬ મું–કુશીલિયા કેટલા પ્રકારના ને તેનું સ્વરૂપ શું ?
ઉત્તર– કુશીલિયા ત્રણ પ્રકારના તે ૧ જ્ઞાન કુશીલ બને દર્શન કુશીલ ૨ ત્રીજે ચારિત્ર કુશીલ ૩ હવે જ્ઞાન કુશીલ તે આઠ પ્રકારે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org