________________
૨૧૭
ભગવતીજીમાં કહ્યું છે કે-જીવ તે કારણે કરી કાંક્ષા મેહની કર્મ વેદે છે તેમાં જ્ઞાન જ્ઞાનમાં અંતર દેખી, દર્શન દર્શનમાં અંતર દેખી, ચારિત્ર ચારિત્રમાં અંતર દેખી, જીવને શંકા કંખા ઉત્પન્ન થાય, ખરાને બેટા માને, બેટાને ખરા માને તે મિથ્યાત્વ મોહનીને ઉદય થયે એમ સૂત્ર વચન કહે છે.
કે ઈ પાસë છે કે આચારી હો, કેઈમાં છેડા ગુણ હોય કે ઝાઝા ગુણ હોય, તેને લાભ કે હાનિને ભગવટો તેને જ ભેગવવાને છે; પરંતુ તેવી ખટપટમાં જો આપણે ઉતરીકે અને કઈ વખત ખાને ખોટો માન વાની દષ્ટિ થઈ જાય તે ચેકસ માનવું કે પિતાને પાવડો તરતજ ઉપડે એવી નુકશાનીમાં શા માટે ઉતરવું જોઈએ. ભેંસના શિંગડા ભેંસને ભારે. જે તારામાં ડાહાપણ હોય તે તું તારા પિતાને જ વિચાર કર કે હે આત્મા ! તારામાં તે કાંઈદેષ નથી કે, પણ એમ તે જણાય છે કે દેવી દેષનેજ ભાળે. જેની આંખમાં કમળ હોય તે જગતને પીળુંજ ભાળે. અને બેલે પણ એમજ કે આખી દુનિયા પીળી છે. એક કવિએ કહ્યું છે કે – દુહા-દુજન કેરી આંખમાં, કમળા કે રેગ;
પીળું દિસે પર વિષે, રેગ તણો સંજોગ. ૧. આ કહેવત છેટી નથી કે ઠારમાં ઘઉં, જાર, બાજરો કે બંટી, જે ભરેલ હોય તે જ બાહિર નીકળે તેમ હૃદયમાં જે ખજીને ભરેલું હોય તેજ પ્રકારના ઉદ્ગારે બાહિર નીકળે, જેણે લસણ ખાધું હોય તેને આંબાને ઓડકાર કયાંથી આવે ? કદી નજ આવે. તેમ દુષ્ટ જનની દૃષ્ટિએ પાસસ્થા પાસસ્થાને પાસ@ાજ આવ્યા કરે, ભલે કઈ સાધુ ગુણીયલ, સુધાચારી, જ્ઞાની કે આત્માથી હોય તે પણ, દોષીતની દષ્ટિયે તે દોષીતજ જોવામાં આવે, તેની પણ નિંદા કરવા ચુકે નહિ, પણ યાદ રાખવું કે નિંદાનું ફળ માર્યું છે. આ વિષે પૂર્વે ઘણું લખાણ થઈ ગયું છે. અહિયાં તે માત્ર એટલું સમજવાનું છે કે–પોતાનો દષ્ટિ દોષવાળી હોય તે દુનિયા દોષમય લેવામાં આવે અને નિર્દોષ દષ્ટિ હોય તે દુનિયા નિર્દોષ જ છે. તમામ આધાર પિતાની દૃષ્ટિ ઉપરજ છે.
પ્રશ્ન ૯૧ મું–શું દોષીતને દોષીત ન કેડ એમ તમારું કહેવું છે?
ઉત્તર–હા જી, સૂત્ર તે એમજ ફરમાવે છે કે આંધળાને આંધળે, કાણાને કારણે ન કહે. જુઓ સુયગડાંગ સૂત્ર શ્રુતસ્કંધ ૧ લે અધ્યયન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org