________________
૨૧૬
ઉત્તર——નિદ્ભવને ગુણુઠ્ઠાણું એક પહેલ જ હાય, એ અપેક્ષાએ સાધુ પણાના સંભવ નિહ જેમ અભવીને નિશ્ચય નયે એકે ચારિત્ર હોય નહિ પશુ વ્યવહારથી કેવળ ચરિયા રૂપ ચારિત્રની આરાધનાથી નવગ્રીવેયકની ગતિ કહી છે તેમ નિહ્નને પણ વ્યવહાર ચારિત્રને સ`ભવ નિશ્ર્ચયથી, ચારિત્રના સભવ નહિ ઉત્તરાધ્યયનના ૨૮ મા અધ્યયનમાં કહ્યુ` છે કે સમક્તિ વિના જ્ઞાન નહિ અને જ્ઞાન વિના ચારિત્રનો ગુણ નહિ, એ અપેક્ષાએ નિહ્નને સમક્તિ નહિ તે ચારિત્રના ગુણ કયાંથી હાય ? અર્થાત્ નજ હાય. માટે નિવમાં એકે ચારિત્ર કે એકે નિયઢો લાભવા સંભવે નહિ.
અને પાસસ્થાને સમકિતના સ'ભવ હેય, માત્ર ચારિત્રની ઢીલાશને લઇને પ્રમાદની બહુલતાએ ચારિત્રમાં દોષ લગાડે તેથી બકુસ અને પ્રતિસેવણા નિયંઠા હોવા સ ́ભવે બન્ને નિયš મૂલ ગુણ ઉત્તર ગુણમાં દોષ લગાડે તાપણ તે નિયંઠ છેડે નહિ એ ઉપરથી પાસદ્ઘાને છઠ્ઠા ગુણઠાણાને
સંભવ હાય.
વળી પાસથાર્દિકને નીશીથ સૂત્રમાં પ્રાયશ્ચિત કહેલ છે તે પ્રાયશ્ચિતીયાને સાધુ પણાની નાસ્તિ નથી. પ્રાયશ્ચિત લઇ શુદ્ધ થાય તે ચોકખુ' ચારિત્ર ગણાય અને પ્રાયશ્ચિત ન લે શુદ્ધ ન થાય તે મલીન ચારિત્ર કહેવાય. એ ઉપરથી ભગવતીજીમાં આરાધિક સયમી-વિાધિક સયમીની ગતિ જૂદી જૂદી કહી છે. પણ સંયમી તે બન્નેને કહેલ છે. બન્નેમાં સાધુપણું સાબિત રાખ્યું છે માટે પાસસ્થામાં સાધુપણાની નાસ્તિ નથી.
પ્રશ્ન ૯૦ સુ’---કોઇ એમ કહે કે-પાસત્થામા સાધુપણું રહ્યું છે તા શુ બધા પાસસ્થાને સાધુ માનવા ?
ઉત્તર--પાસસ્થાને સાધુ માનવા કે ન માનવા તે તે માનવાવાળાના મગજની વાત છે અહિંયા તે પ્રશ્નકારના ઉત્તરમાં નિદ્ભવ અને પાસસ્થામાં સાધુપણાની અસ્તિ નાસ્તિ જણાવી અત્યારે કોઇ અપરમત ગુણ ઠાણાવાળા નથી બધામાં કંઇ નિશ્ચયથી કે કોઇ વ્યવહારથી છઠ્ઠા ગુણ ઠાણાવાળા પ્રવર્તે છે તેનામાં કેટલા અંશે સાધુપણું છે તે તે કેવળીભગવાન જાણે છદ્મસ્તથી કાંઇપણ અભિપ્રાય આપી શકાય નહિ આપણે જેનામાં સાધુપણું માનતા હોઇએ તેનામાં કદી કેવળીની દૃષ્ટિમાં સાધુપણું ન હોય અને જેનામાં આપણે સાધુપણું ન માનતા હોઇએ તેનામાં કેવળીની દૃષ્ટિએ સાધુપણું હાય તે આપણા આત્માને કેટલી નુકસાની થાય ? આ વિચાર જો પ્રથમ કરવામાં આવે તે પોતાના આત્માને જોખમમાં ઉતરવુ થાય નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org