________________
૨૧૫
પ્રશ્ન ૮૮ મુ’—નિદ્ભવ અને પાસસ્થે આ એમાં વિશેષ નુકસાની ને ? ઉત્તર—નુકસાની તે બન્નેને છે, પણ વિશેષ નુકસાની નિશ્ર્વને જણાય છે. નિન્દ્વવ કદિ ગતિના આરાધિક થાય પણ સમક્તિના તે વિરાધિક હાય. નિદ્ભવ, નવગ્રીવેયક સુધી જાય પણ સમક્તિની નાસ્તિ અને સ'સારની વૃદ્ધિ હાય અને પાસથૈ ગતિને વિરાધિક હોય, પણ સમક્તિના આરાધિક હાંવા સ'ભવ, સાખ જ્ઞાતાજીની, પાર્શ્વનાથ ભગવાનની, અસેને છ આર્યાને પાસત્યાચારી કહેલ છે મરી ખીજા દેવલાકે દેવાનાપણે ઉત્પન્ન થઇ છે પર`તુ સમક્તિની આરાધિક હેાવાથી, દેવાજ્ઞાના ભવ પુરા કરી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇ મેક્ષ જાશે. એમ સૂત્ર ક્રમાવે છે.
આના પરમાથ એ છે કે-નિદ્ભવની શ્રદ્ધા ભ્રષ્ટ થવાથી પોતે અભિ– નીવેશિક મિથ્યાત્વને સેવતા ખીજા અનેક જીવાને અભિનીવેશિક મિથ્યાત્વ પકડાવતા અને વાને શ્રદ્ધા ભ્રષ્ટ કરતા પેતા સહિત અનેક જીવાના આત્માને અધાતિમાં નાખે અને પાસસ્થેા માત્ર પેાતાનાજ આત્માની નુકસાની કરે, પોતાના કૃતવ્યોને પોતે નિંદે પણ ખરા, અને શ્રદ્ધા ચાકખી હાય તે ઉપદેશ પણ ચાકખા દીએ બીજા લોકો તેની હીલણા કરે તે પોતાના આત્માના દોષ દેખે નિદ્ભવ સૂત્ર વચનને ઉથાપતા તીર્થંકરથી અથવા તીર્થંકરના શાસનથી અથવા ગુર્વાકિથી વિરૂદ્ધ પડી નાખું તડું બાંધે તેમ પાસસ્થેા કરે નહિ. પાત્થા શાસન છેડે નહિ, ને શાસન સામુ નેખું તડું ખાંધે નિહ. શાસનમાં રહ્યા થકો અપવાદના અનેક પરિસહા સહન કરે. નિદ્ભવને પ્રાયશ્ચિત જણાતુ નથી તે તે અંત સમે આલવે પેાતાનુ` કૃતવ્ય મિથ્યા જાણે તેાજ આરાધિક થાય. પાસટ્યાને સૂત્રમાં પ્રાયશ્ચિત, ચાલ્યું છે, પેાતાના કૃતજ્યેાને ગુરૂ પાસે આલેચવાથી અથવા પેાતાના આત્મા સાથે આલેચવાથી અથવા પેાતાનું પાપ પ્રગટ કરવાથી અથવા પેતાના કૃતવ્યાને દૂર કરવાથી અથવા સુશિષ્યના વેગે પોતાના પ્રમાદ છાંડવાથી અથવા ગુરૂની શિખામણ ધારવાથી પાસસ્થપણું દૂર થાય છે. નિદ્ભવ એકજ નયને પકડવાથી ઉત્સૂત્રની પ્રરૂપણા કરતા એકાંતવાદને વઢતા મિથ્યાત્વપણાને પડવતા કહ્યો છે. તેમ પાસદ્ઘાને કહ્યા નથી. પાસસ્થેા સાતે નયનું સ્વરૂપ જાણતા અનેકાંત વાદને પ્રરૂપતા ઘણા જીવે ને સૂત્રની શ્રદ્ધા કરાવતા વખતે પોતાના આત્માને પણ વાળી સુધારા પર લાવી શકે વગેરે સૂત્રના ન્યાયે વિચારતા પાસથાથી નિદ્વને વિશેષ નુકસાની જણાય છે.
પ્રશ્ન ૮૯ મુ’—નિદ્ભવ અને પાસસ્થામાં સાધુપણાની અસ્તિ સભવે કે કેમ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org