________________
૨૦૯
૩ કેટલાક, ગુરૂ કાળાંગત થઇ ગયેલા એટલે ગુરૂના અભાવે શિષ્યાર્દિક જોગવાઇ વિના પણ એકલા ફ્રે.
૪ કઇ કઇ ગુરૂ વિના એટલે માથે કોઇ ગુરૂ ધારણ કર્યા વિના (સમુહિંમની પેઠે) આપેજ ઉત્પન્ન થયેલા ( પૂર્વાધિત જ્ઞાન વિનાના) પોતાની મેળે સાધુપણું અંગીકાર કરી આ દુનિયામાં કોઇ સાધુ નથી. હુંજ સાધુ છું. એમ પેાતાને વિષે માનનારા સાધુએના શત્રુ બની નિંદાનું ખીરૂનૢ ધરાવનારા સાધુ શ્રાવકમાં ભેદ પાડનારા માત્ર જડ ક્રિયાના ડાળ વડેજ દુનિયામાં પૂજાતા, એવા પણ ડાળઘણુ એકલા ફરનારા હાય છે.
૫ કોઇ સમુદાયમાં રહ્યા છતાં-આચાર વહેવાર કે શ્રદ્ધાની પ્રતિ કુલતાને લઇને શુદ્ધ વર્તણુંક ચલાવવા એકલા વિચરવુ' સ્વીકારે. એકલપણાના દોષો પતે જાણતા બહુ કાળજીથી ઊચ કેટિના એકલિવહારીની ભાવનાચે વતે તે પણ સૂત્રના કથન પ્રમાણે ભૂલ થઈ ાય. તે પણ પેાતે વાળી શકે એવા ઉપયેગવાળા એકલવિહારી કોઇ વીરલા પણ કઇ કઇ જોવામાં આવે છે.
૬ કેટલાએક સાધુના વેશે શ્રાવકપણાનું નામ ધરાવી એકલા ફરનારા અને સાધુપણે પૂજાતા જોવામાં આવે છે. પરંતુ તેની શ્રદ્ધા અને ચારિત્રો વિચિત્ર હોવા છતાં-એટલે સૂત્રથી વિરૂદ્ધ હાવા છતાં પણુ માત્ર મલીનાંબરમાં અંજાઇ ગયેલા સૂત્ર સબંધી એક અક્ષરનું જ્ઞાન નહિ હાવાવાળા પાસે જો કોઇ સાધુઓની નિંદા કરનારા અથવા તેવા પ્રકારના ઉપદેશ દેનારા મળી આવે કે આજે કોઈ સાધુ ઈંજ નહિ, આ કાળમાં સાધુપણું પાળી શકાતુ નથી. અત્યારે કોઇ ખરા સાધુ જોવામાં આવતા નથી. એવું અંતઃકરણમાં સલ્લ રાખી અભિમાનથી કોઈ સાધુને નમસ્કાર કરવા નહિ. સાધુને નમસ્કાર કરવાથી સમક્તિના નાશ થાય એવું માનનારા અજડ જેવાને કોઇ નમસ્કાર કરે ત્યારે તેને હું શ્રાવક છું એમ કેમ જણાવતા નથી. તેમ તમને વાંઢવાથી તેના સમક્તિના નાશ નહિં થાય એવી શી ખાત્રીજ છે ! વળી તમારી શ્રદ્ધા પ્રમાણે મને આહારાક્રિક આપવાથી પાપ થાશે એમ નહિ જણાવતા દાતારના રોટલા લહી તેને પાપ વળગાડવું, ને પોતાની આજીવકા માટે દાતારને ડુબાવવા એ કોના ધરના ન્યાય છે ? આવા શ્રદ્ધાભ્રષ્ટ દુનિયામાં ન હેાય તે શી ખામી આવે. ઇત્યાદિ સૂત્ર વિરૂદ્ધ વર્તણુંક કરનારા અજ્ઞાત અને શ્રદ્ધા ભ્રષ્ટ વણીકોના ગુરૂપદે પૂજાતા નાસ્તિક ધણા જનાને ભ્રમીત અને નાસ્તિક ખનાવનારા માત્ર પેાતાની આજીવકા ચલાવનારા ડાળધાતુ એકલા ફરતા જોઇએ છીએ.
૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org