________________
એક પગ ઉંબરા માંહિ હોય ઈત્યાદિ અભિગ્રહ સહિત અન્નપા, પ્રમુખ એકવારે આપતા જેટલું મળ્યું તેટલું લીએ.
૩. ત્રીજે બોલે, એક દિવસના ત્રણ ભાગ કપે તેમાં જે ભાગની ચિંતવણા કરી હોય તે ભાગમાં ગોચરીએ ઉડવું કહ્યું.
૪. એથે બેલે, છ પ્રકારની ગેરારી કરવી કલ્પ.
૫. પાંચમે બેલે, જિહાં જાણે તિહાં એક રાત્રી રહે, ન જાણે તિહાં બે રાત્રી રહે ઉપરાંત તે ગામમાં રહે નહિ. રહે તે પ્રાયશ્ચિત આવે.
૬. છઠે બેલે, ચાર ભાષા બોલવી કલ્પે તે એક જાવાની ૧, બીજી પંથાદિક પૂછવાની ૨, ત્રીજી સ્થાનકની આજ્ઞા માગવાની ૩, ચેથી પૂછયાને ઉત્તર દેવે તેજ એ ચાર ભાષા બોલે.
૭. સાતમે બેલે, ત્રણ પ્રકારના ઉપાશ્રય કલ્પે તે વાડી ૧, છડી ૨, વૃક્ષનું મૂળ ૩, અથવા જુના ખંઢેર ૧, વૃક્ષ નીચે ૨, તથા સ્મશાન ભૂમી ૩, પણ સંભવે છે.
૮. આઠમે બેલે, એ ત્રણની આજ્ઞા માગવી કપે. ૯. નવમે બેલે, એ ત્રણ સ્થાનકે રેહવું કલ્પ.
૧૦. દશમે બોલે, ત્રણ પ્રકારના સંથારા કપે, પૃથ્વી શીલા ૧, કઇસેજ ૨, ત્રણદિની પથારી તૈયાર પાથરેલી હોય તે કપે .
૧૧. અગ્યારમે બોલે, એ ત્રણ સંથારાની આજ્ઞા માગવી કલ્પ. ૧૨. બારમે બેલે, એ ૩ સંથારા ભેગવવા કલ્પ.
૧૩. તેમે બોલે, જે જગામાં પડિમાધારી સાધુ હોય તે પામે સ્ત્રી પુરૂષ કુશીલ એવે તેડિ પણ બાહિર નીકળવું ન કલ્પ.
૧૪ ચૌદમે બોલે. જે જગામાંહિ પડિમાધારી સાધુ હેય તિડાં કોઈ અગ્નિએ કરી બાળે તેહન ભય માટે નીકળવું તથા પેસવું ન કપે.
૧૫. પંદરમે બેલે કાંટા શુળાદિક પગમાં લાગે તે કાઢવા કપે નહિ.
૧૬. સોળમે બોલે, આંખને વિષે જવ તથા રજ પડે તે કાઢવી કલ્પ નહિ.
૧૭. સતર બોલે, વિહાર કરતાં જિહાં દિવસ આથમે તિહાં જ સમ વિષમ જગાએ વાસ વસે.
૧૮. અઢારમે બેલે, સચેત પૃથ્વી પ્રમુખ ઉપરે બેસવું ન કલ્પ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org