________________
૨૦૨
ભાષા–અબહુ શ્રુત કે અપંડિત થકો જે કોઈ શ્રત કરી શાસ્ત્ર કરી આત્માને પ્રવિકપે (પ્રસંગે) પિતાની કલાધા કરે કે હું બહુકૃતવંત છું એમ કહે વળી સ્વાધ્યાય વાદ વદે વિશુદ્ધ શાસ્ત્રને હું પાઠક છું એમ કહે તે મહા મોહની કર્મ બાંધે.
અહિંયા તે ચેકનું કહ્યું છે કે-બહુસૂત્રી નથી ને બહુસૂત્રી નામ ધરાવે તે મહા મેહની કર્મ બાંધે. મહા મેહની કર્મ મિથ્યાત્વના ઉદય વિના બંધાતું નથી માટે મિથ્યાત્વના ઉદયેજ અભિમાની વાક્ય નીકળે અને અભિમાની હોય તેજ એવા પ્રકારનું વાક્ય બોલે.
પ્રશ્ન ૬૦ મુંપાંચ સુમતિ ત્રણ ગુપિમાં ઉત્સર્ગને અપવાદ માર્ગ ખરો કે કેમ ?
ઉત્તર–પાંચ સુમતિ અપવાદ માર્ગમાં છે. અને ત્રણ ગુપ્તિ ઉત્સર્ગ માર્ગમાં છે.
પાંચ સુમતિ અને ત્રણ ગુત્પિનું સ્વરૂપ જાણનાર અને તેજ પ્રમાણે વર્તનાર તેમજ બહુસૂત્રીના ગુણેને ધારણ કરનાર હેાય તેજ બહુસૂત્રીનું નામ ધરાવી શકે છે માટે બહુસૂત્રી બનવાવાળાને ઉત્તરાધ્યયનના અગ્યારમાં અધ્યયનમાં કહેલા તમામ દેવને ટાળી તમામ ગુણ ધારણ કરવા જોઈએ.
પ્રશ્ન ૬૩ મું–બહસૂત્રી બનવાને આડખીલ કરનારા કયા કયા દેશે હોય છે તે જણાવશો. ઉત્તર-- ઉપર કહેલા અધ્યયનની બીજીજ ગાથામાં જણાવ્યું કે
जेया विहोई निविज्जे श्रद्धे लुद्धे अणिग्गहे,
अभिखणं उल्लवइ, अविणीए अबहुस्सुऐ ।। २ ॥ ભાષાંત્તર-અર્થ-જે સાધુ વિદ્યા રહિત છે, અડુંકાર કરે છે. રસાદિમાં લુબ્ધ રહે છે, ઇન્દ્રિયને અંકુશમાં રાખી શકતું નથી અને અતિ વાચાલ છે, એ સાધુ અવિનીત કહેવાય, તે બહુશ્રુત ગણાય નહિ. ૨
પ્રશ્ન ૨૨ મું-અવિનીત અને અબહુસૂત્રી માટે ઉપર કહેલા પાંચ બેલ ઉપરાંત કોઈ વિશેષ કહ્યું છે ?
ઉત્તર–ગાથા ત્રીજમાં શિક્ષા પ્રાપ્ત માટે કહ્યું છે કે પાંચ બેલવાળાને બે પ્રકારની શિક્ષા લાભતી નથી–પ્રાપ્ત થતી નથી, તે પાંચ સ્થાનકનાં નામ ગર્વ ૧, કોંધ ૨, પ્રમાદ ૩, રોગ , અને આળસ પ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org